યાત્રાધામ પ્રાંચી તીર્થ મા ટ્રાફિક પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aw4r7aowpq9abcwx/" left="-10"]

યાત્રાધામ પ્રાંચી તીર્થ મા ટ્રાફિક પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી….


સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી માં એક ગાય ને ગંભીર ઈજાઓ થયેલ હોય અને તેને પગ નાં ભાગે અને સરીર નાં ભાગે લોહી નીકળવા નું ચાલુ હોય અને ગાય ની હાલત ગંભીર હોય તે દરમ્યાન પ્રાચી ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા હિતેશ ભાઈ સોલંકી નું ધ્યાન જતા તાત્કાલિક પશુ ડોક્ટર વાઢિયા સાહેબ ને બોલાવી અને ગાયમાતા ની સારવાર કરાવેલ અને સેવા કરેલ અને પોલીસ સ્ટાફ તથા ડોક્ટર સાહેબે મળી અને ગાય ને યોગ્ય સેવા કરવામાં આવી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]