ગુજરાત ને વડાપ્રધાનમોદી સાહેબ ની મોટી ભેટ - At This Time

ગુજરાત ને વડાપ્રધાનમોદી સાહેબ ની મોટી ભેટ


અમદાવાદ ગ્રામ્ય
ધોળકા
અમદાવાદ જિલ્લાના લોથલમાં નિર્માણાધિન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષના નિર્માણકાર્યની સમીક્ષા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે તારીખ ૧૮મી ઓક્ટોબરે ઓનલાઇન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધત કર્યું હતુ ડ્રોન મારફતે વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતુ
ગુજરાતના લોથલ ના ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ક્ષેત્ર માં બંદરો શિપિંગ અને જળમાર્ગ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ નું નિર્માણ થઈ રહ્યું છેઆ પ્રોજેક્ટ વિવિધ તબક્કામાં પૂર્ણ કરવાનું આયોજન છે35 એકરમાં સંબંધી જમીન વિકાસનો સમાવેશ થાય છે
₹3,500 કરોડના ખર્ચે
લોથલને પ્રવાસીઓ માટે એક નવા આંતરરાષ્ટ્રીય સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ બરાબરી પર ઉભું રહેશે આ પ્રોજેક્ટ સરગવાળા ઉતેળીયાગામો નજીક પ્રદેશની અર્થવ્યવસ્થામાં વિકાસમાં પણ મદદરૂપ કરશે સ્થાનિક લોકોને માટે નોકરીની તકો પણ ઊભી કરશે સંખ્યાબંધ કુટીર ઉદ્યોગો વિકસાવવામાં મદદ કરશે

લોથલ ખાતેના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, શ્રી શ્રીપદ નાઇક અને સાસંદશ્રી દેવુસિંહ ચૌહાણ તેમજ ગુજરાત સરકારના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અમદાવાદ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ રમેશ ભાઇ મકવાણા. ભરતભાઇ મેર અમદાવાદ જીલ્લા ભાજપ મંત્રી તથા મયુરભાઈ ડાભી અમદાવાદ જીલ્લા મહામંત્રી મીડીયા કન્વીનરકનુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા

રીપોર્ટર : મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon