વિરપુરમાં રૂ. 213.20 લાખના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાસંદના હસ્તે કરવામાં આવ્યું…
મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે રૂ. 213.20 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવીન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે
Read more