અરવલ્લી જીલ્લાનાં વધુ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત આયુષ્યમાન આરોગ્ય મંદિર-પીએચસી દધાલીયા,બાયલ ઢાંખરોલ અને ભિલોડા-અ ને સર્ટિફિકેટ મળ્યાં.
અરવલ્લી જીલ્લાનાં મોડાસા તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-પીએચસી દધાલીયા,AAM-બાયલ ઢાંખરોલ અને ભિલોડા તાલુકાનું AAM-ભિલોડા-અ ને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફિકેટ
Read more