પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના આયુષ્માન આરોગ્ય મંદિર શિકારપુર 1 અને 2 ની માધ્યમિક શાળામાં માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંહ તેમજ પી.એચ.સી જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડૉ.રવી સર અને આયુષ મેડીકલ
Read more