*થાનગઢ ખાતે S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા શરૂ: પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે મોટે ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક – પુષ્પગુચ્છ અર્પણ કરી, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરા કરાવી સ્વાગત કરાયું હતું*
થાનગઢ: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.