હિંમતનગરના વિરાવાડામાં તસ્કરોનો તરખાટ: ત્રણ મકાનના તાળા તૂટ્યા, એક મકાનમાંથી 3.15 જેટલા લાખની મત્તાની ચોરી, CCTVમાં 3 લોકો જોવા મળ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામે બે દિવસ પહેલા રાત્રીના સમયે હાડ થીજાવતી ઠંડીનો લાભ લઇ તસ્કર ટોળકીં ત્રાટકીં હતી
Read more