“ગીર સોમનાથજિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી સામે ગેરરીતિઓ આચર્યા નાં ગંભીર આક્ષેપો સાથે ઊના ના સામાજિક કાર્યકર રસિક ચાવડા ની ઉચ્ચકક્ષાએ તપાસની માંગ.”
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લાજવાને બદલે ગાજ્યા જાગૃત નાગરિકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી વિરૂદ્ધ ફરિયાદ કરતા
Read more