પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા લાભાર્થીઓને પાકુ મકાન બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ હજારની સહાય લાભાર્થીઓને આપવામાં આવે છે.
(৭) આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના