કુબેર નગર માં સંત રોહીદાસ કોમ્યુનીટી હોલમાં સવારે ૧૦ થી ૨ માં આયુષમાન કાર્ડ બનાવી આપવાનો કેમ્પ કરવામાં આવ્યો કેમ્પમાં આધાર કાર્ડ થી ૭૦ વર્ષના સીનીયર સીટીઝન અને વરિષ્ઠ નાગરિકોનું સ્થળ પરજ આયુષમાન કાર્ડ કાડી આપવામાં આવ્યું.આજુબાજુની સોસાયટી, ચાલીઓના રહીશો એ આનો લાભ લીધો હતો
આજ રોજ અમદાવાદના કુબેરનગરવોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર,નીકુલસિંહ તોમર, કામિનીબેન ઝા દ્વ્ર્રારા સંત રોહીદાસ કોમ્યુનીટી હોલમાં સવારે ૧૦ થી
Read more