“અન્નપૂર્ણારથ” રીક્ષા નું લોકપર્ણ કરવામાં આવ્યું જેના થકી શહેર ની હોસ્પિટલમાં દર્દી ને એની સાથે આવતા સગાને વિનામૂલ્યે ભોજન મળી રહેશે
તા.૧૨-૪-૨૦૨૫ શનિવાર સવારે ૯-૧૫ વાગે હનુમાન જયંતિના પવિત્ર દિવસે “અન્નપૂર્ણારથ”નું લોકાર્પણ સપ્રેમ સૌજન્ય રામદુલારી ગુલાંટી(USA)તરફથી ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ
Read more