બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૬/૦૩/૨૦૨૫ના રોજ યોજાશે: ૧૦/૦૩/૨૦૨૫ સુધી પ્રશ્નો માટે અરજી કરી શકાશે
બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫ બુધવારના
Read more