બાબસાહેબ આંબેડકર જયંતિ : સામાન્ય પરિવારમાં જન્મ, કેવી રીતે બન્યા ભારતીય બંધારણના પિતા, વાંચો સંઘર્ષની કહાણી
બાબાસાહેબ આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર
Read more