GPCBના અધિકારી લાંચ લેતા ઝડપાયા દર મહિને રૂ.૨૫,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે નહી તો ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરાવી દઇશ
એ.સી.બી.ની સફળ ટ્રેપ GPCB ના જેતપુર ઇન્ચાર્જ રાજેશભાઇ વિઠલભાઇ ચૌહાણ, ઉ.વ.૫૫, નાયબ પર્યાવરણ ઇજનેર ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ, આ કામના
Read more