લોકસભા સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે; 13 હજારથી વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે
Read more