ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે