પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૨ નો જામ ખંભળિયા શહેર ભાજપ દ્વારા શુભારંભ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aspluuvn31fdtkou/" left="-10"]

પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૨ નો જામ ખંભળિયા શહેર ભાજપ દ્વારા શુભારંભ*


*

*ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના મુજબ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ નાં માર્ગદર્શન હેઠળ જામ ખંભળિયા શહેર ભાજપ દ્વારા આજરોજ પ્રાથમિક સદસ્યતા અભિયાન નો આજે જોધપુર ગેટ ખાતે શુભારંભ (લોન્ચિંગ) કરવામાં આવ્યો જેમાં 120 થી વધુ લોકો એ ભાજપ ની સદસ્યતા લીધી હતી જેમાં મોટી સંખ્યામાં યુવા મતદારો જોડાયા હતા આ કાર્યક્રમ મા જીલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર મડલ નાં પ્રભારી કેતનભાઈ બુદ્ધભટી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર મહિલા ભાજપ પ્રમુખ કુંદનબેન આરભડીયા પ્રભાતભાઈ ચાવડા અશોકભાઇ કાનાણી હસુભાઈ ધોળકિયા ભવ્ય ગોકાણી નિકુંજ વ્યાસ મોહિત પંડ્યા નિરવ કવયા ભિખુભા જેઠવા દિલીપભાઈ ગઢવી શંકર મારાજ જયેશભાઈ ગોકાણી હિતેન્દ્રભાઈ આચાર્ય મયુરભાઈ ધોરીયા રાણાભાઇ ગઢવી જયસુખભઇ મોદી અમિત જોશી નિસાત ચાકી ગોરાંગ ભુંડીયા જયસુખભાઇ સોનેચા વગેર આગેવાનો કાર્યકરો ઉપસ્થિત અભિયાન મા જોડાયા હતા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]