વડનગરમાં 2019માં મળેલા માનવ કંકાલનો DNA રિપોર્ટ આવ્યો, 1000 વર્ષ પહેલા જીવતા સમાધી લીધાનો ખુલાસો - At This Time

વડનગરમાં 2019માં મળેલા માનવ કંકાલનો DNA રિપોર્ટ આવ્યો, 1000 વર્ષ પહેલા જીવતા સમાધી લીધાનો ખુલાસો


વડનગરમાં 2019માં મળેલા માનવ કંકાલનો DNA રિપોર્ટ આવ્યો, 1000 વર્ષ પહેલા જીવતા સમાધી લીધાનો ખુલાસો

આજે તા 28 માર્ચના રોજ સાંજે 4.45 કલાકે સામે આવેલી જાણકારી મુજબ વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા ખોદકામ દરમ્યાન વર્ષ 2019માં એક માનવ કંકાલ મળી આવ્યું હતું જેની તપાસ માટે DNA રિપોર્ટ માટે સેમ્પલ લખનૌ મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ માનવ કંકાલના દાંત અને કાનના હાટકાનો ટેસ્ટ કરવામાં આવતા યોગ મુદ્રામાં 1000 વર્ષ પહેલા જીવતા સમાધી લીધી હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે આઆનવ કંકાલને હજું મ્યુઝીયમમાં સ્થાન નથી મળ્યું અને સરકારી વસાહતમાં સાચવી રખાયા હોવાની વિગતો સામે આવી રહી છે.પરંતુ આજે સરકાર તથા કેન્દ્ર સરકાર પણ ઈતિહાસ ના નામે સમાધિ વાળું કંકાલ ને સ્થાન ના મળતા આ કંકાલ સરકાર તથા સરકારી માનવી ઓને શ્રાપ તો મળશે કે શું તે આવનારા દિવસોમાં કુદરતી રીતે ખબર પડે છે. તેવું અનુમાન થઈ રહ્યું છે
ૐ નમઃ ભોમાય દેવતા ધીમહિ ધીયો પ્રચોદયાત ||
ૐ ભોમાય નમઃ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image