એક વૃદ્ધા ને ઉપાડી ને મતદાન મથક સુધી લઈ જઈને પોલીસ દ્વારા એક માનવતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે - At This Time

એક વૃદ્ધા ને ઉપાડી ને મતદાન મથક સુધી લઈ જઈને પોલીસ દ્વારા એક માનવતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે


વસટવા ગામમાં ૮૧ વર્ષના સકોરબા બેનસંગ જાડેજા જે બંને પગે પેરાલિસિસ હોય તો તેમણે મતદાન કરવા માટે મતદાન મથક પર લાકડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.આર.વસાવા દ્વારા
ઉપાડી અને લઈ જઈ લોકશાહી પર્વ ને જીવંત બનાવતો અને માનવતા નું ઉમદા ઉદાહરણ પાડતો આ વિડીયો સોશિયલ મીડિયા માં ખુબજ વાયરલ થઇ રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon