માળિયા હાટીના રામચંદ્રજી મઠ માં ધૂન મંડળ ને 85 વર્ષ પૂર્ણ થતાં વિવિધ મનોરથો.. - At This Time

માળિયા હાટીના રામચંદ્રજી મઠ માં ધૂન મંડળ ને 85 વર્ષ પૂર્ણ થતાં વિવિધ મનોરથો..


માળિયા હાટીના રામચંદ્રજી મઠ માં ધૂન મંડળ ને 85 વર્ષ પૂર્ણ થતાં વિવિધ મનોરથો..

માળીયા હાટીના શહેરમાં પ્રાચીન સમયથી મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલ રામચંદ્રજી મઠ આવેલ છે જે મંદિરમાં ધૂન મંડળ ની સ્થાપના ને લગભગ 85 વર્સ થયા હોય અને અયોધ્યા માં રામ લલ્લા ની પ્રતિષ્ઠા. એક વરસ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અત્રેના રામચંદ્રજી મઠ ખાતે આગામી તા 11 ના શનિવારે બપોરે રામ દરબાર ને અનકોટ સામગ્રી ધરાવવાનો તથા ધૂન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હોય સંચાલકો દ્વારા લાભ લેવા માળિયા હતી શહેરની ધર્મપ્રિય જનતાને આમંત્રણ આપેલ છે..

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.