લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવી બળજબરીથી 55,000 રૂપિયા પડાવી લીધા, પોલીસે બે મહિલા સહીત 3 ની ધરપકડ કરી

લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવી બળજબરીથી 55,000 રૂપિયા પડાવી લીધા, પોલીસે બે મહિલા સહીત 3 ની ધરપકડ કરી

રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપી અપહરણ કરી હનીટ્રેપમાં ફસાવી બળજબરીથી 55,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, જે ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહીત 3 આરોપીની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »