{"status":true,"message":"Success","edit_count":1,"contact_count":8089,"data":[{"Id":691088,"index":0,"is_featured":0,"post_title":"મધ્ય ગુજરાતનાં સમસ્ત સોની સમાજ માટે ગૌરવરૂપ ઘટના \n\nકાલોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરમાનંદ સોની સહિતનાં પોતાનાં સાથીઓને મળી ભાવવિભોર","post_author":"Nimesh Soni","author_id":7612,"mobile_number":"","post_views":"0","share_link":"રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ ભારતના લોકશાહીના ઈતિહાસમાં કલંકરૂપ ઘટના બનેલ જેમાં ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ તત્કાલીન કોંગ્રેસી સરકારે લોકશાહીના\nhttps:\/\/atthistime.in\/xifbdxxmvys1lenx\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/693151670006989_crop_1670006907648.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 03, 2022","post_excerpt":"રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ ભારતના લોકશાહીના ઈતિહાસમાં કલંકરૂપ ઘટના બનેલ જેમાં ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ તત્કાલીન કોંગ્રેસી સરકારે લોકશાહીના","post_content":"રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ \n\n\nભારતના લોકશાહીના ઈતિહાસમાં કલંકરૂપ ઘટના બનેલ જેમાં ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ તત્કાલીન કોંગ્રેસી સરકારે લોકશાહીના આત્મા ઉપર જે કટોકટીનો કુઠારાઘાત કરેલ ત્યારે મોદીજી પંચમહાલ જિલ્લાના આર.એસ.એસ.ના જિલ્લા પ્રચારક હતા અને તેમનાં સંઘ સમયનાં સાથી પરમાનંદ સોની હાલોલના કાર્યવાહક તરીકે સંઘ કાર્યમાં પ્રત્યક્ષ જોડાયેલ હોવાને કારણે બંનેનો કાર્યકર્તા - સ્વયંસેવક તરીકે થયેલું આ જોડાણ આજ દિન સુધી અખંડ રહ્યું છે. લાંબા કાર્યકાળ બાદ ચૂંટણી પ્રસંગની પ્રચાર સભામાં આવતાં વડાપ્રધાનને આવકારવાના હતાં. જેથી પી.એમ ઓ.ના કાર્યાલય, પ્રદેશ, અને જિલ્લાના પ્રશાસન તરફથી આર.ટી.પી.સી.આર. રિપોર્ટ કરાવી લઈ વહેલી સવારે સ્થાનિક અગ્રણીઓને સભાસ્થાને અને સમયસર હેલિપેડ ઉપર પહોંચવા માટેની સૂચના મળેલ હતી. જેથી પરમાનંદભાઈ સોની સહિતનાં અગ્રણીઓ સમયસર હેલીપેડ ઉપર હાજર રહયાં હતાં અને સૌથી પહેલા મોદીજીને નમસ્કાર કરી તેઓનું સ્વાગત કરેલ અને આ સાથે જ વડાપ્રધાને \" કેમ છો પરમાનંદ સોની મજામાં ને \" અને સમગ્ર કુટુંબ વિશે માહિતી મેળવેલ આ સાથે આત્મીયભાવના દર્શન હાજર રહેલ સૌ એ કર્યા હતાં. રાજકીય, પારિવારિક, સામાજીક અને સાંપ્રત પરિસ્થિતિની ચર્ચા કરી હાલની ચૂંટણીલક્ષી જવાબદારીઓ વિશે પણ માહિતી મેળવી વધુ રૂબરૂમાં મળીશું તેમ જણાવેલ અને ત્યારબાદ બાકીના કાર્યકરોને પણ મળી તેવા જ ઉમળકા અને આત્મીયભાવ સાથે જનસંઘ વખતનાં સાથી સ્વ. જેઠાભાઈ સોની, ગોધરાના પુત્ર શ્રી પવનભાઈ સોની, એડવોકેટ ઇશાંત સોની યુવા મોરચાના પ્રદેશ મંત્રી ગોધરા, ડૉ.યોગેશ આર.પંડ્યા, ઉપાધ્યક્ષ પંચમહાલ ભારતીય જનતા પાર્ટી વગેરેને મળી કાલોલના ડૉ.ચંદ્રકાંત પંડ્યા અને મીનાક્ષીબેન પંડ્યાને પણ મળી ખબર અંતર પૂછી સૌ સાથે ગ્રુપ ફોટો લેવડાવ્યા બાદ હેલિપેડ સામે સભા મંડપની બહાર ઊભેલા કાર્યકરોનું અભિવાદન ઝીલી સભાના સ્થાન તરફ પ્રયાણ કરેલ.\n આમ, પંચમહાલના કાલોલની મુલાકાત સમયે વડાપ્રધાનને સંઘનાં પ્રચારક તરીકે કામ કરેલ તે સમયના પોતાનાં સાથીઓને મળી આત્મીયતાનો ભાવ પ્રગટ કરતાં સંઘ સમયનાં આ સાથીઓ પણ ભાવસભર બનેલ અને તમામને આ રીતે યાદ કરવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.\n\n\nફોટો લાઈન: આગામી ગુજરાત વિધાનસભાની બીજા ચરણની ચૂંટણી માટેની પ્રચાર સભા પહેલી ડિસેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના બેઢિયા ગામ નજીક બનાવેલા વિશાળ ડોમમાં ભારતના યશસ્વી વડાપ્રધાનને હેલિપેડ આવકારતા તેઓના સિત્તેરના દાયકાના સાથી સ્વયંસેવક હાલોલના સામાજિક કાર્યકર,પત્રકાર અને શ્રી શ્રીમાળી સોની સમાજ હાલોલના પ્રમુખ પરમાનંદ સોનીએ સૌ પ્રથમ સ્વાગત કરેલ તે પ્રસંગની ભાવવાહી તસવીર","web_link":"https:\/\/atthistime.in\/xifbdxxmvys1lenx\/"},{"Id":691086,"index":1,"is_featured":0,"post_title":"હળવદ મોરબી રૂટની એસટી બસ અને બલેનો ગાડી સાથે હળવદ ચોકડી પાસે અકસ્માત સર્જાતા મુસાફરો થયા હેરાન","post_author":"Ramesh Thakor","author_id":10091,"mobile_number":"","post_views":"0","share_link":"હળવદ મોરબી રૂટની એસટી બસ અને બલેનો ગાડી સાથે હળવદ ચોકડી પાસે અકસ્માત સર્જાતા મુસાફરો થયા હેરાન આ અકસ્માતમાં સદનસીબે\nhttps:\/\/atthistime.in\/w9irctgglc2exc30\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":[],"post_video":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/7320VID-20221202-WA0295.mp4","post_thumb":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/03\/att-favicon.png","post_date":"Dec 02, 2022","post_excerpt":"હળવદ મોરબી રૂટની એસટી બસ અને બલેનો ગાડી સાથે હળવદ ચોકડી પાસે અકસ્માત સર્જાતા મુસાફરો થયા હેરાન આ અકસ્માતમાં સદનસીબે","post_content":"હળવદ મોરબી રૂટની એસટી બસ અને બલેનો ગાડી સાથે હળવદ ચોકડી પાસે અકસ્માત સર્જાતા મુસાફરો થયા હેરાન\n\n\nઆ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી \n\n\nઅકસ્માતનાં કારણે હળવદ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગતા ટારફિક જામના દ્રશ્યો સર્જાયા.\n\nએસટી બસનાં ડ્રાઈવર અને બલેનો ગાડીના ચાલક સામ સામે આવી ઉગ્ર બોલાચાલી થતાં 50થી વધુ પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા.\n\nઘટનાસ્થળે પોલીસ તંત્રની ટીમ દોડી જઈ સર્જાયેલો ટારફિક હળવો કરવા કામગીરી હાથ ધરાઈ\n\n મોરબી ડેપો ની બસ મોરબી થી આવતી મોરબી મંડોર રૂટની બસને હળવદ ચોકડી પાસે અકસ્માત નડ્યો\nસુરેન્દ્રનગર મોરબી એસ ટી બસ સુરેન્દ્રનગર આવતી એસટી બસને baleno કાર સાથે અકસ્માત સર્જાતા પેસેન્જર હેરાન પરેશાન થઈ ગયા હતા અને અમદાવાદ તરફથી આવેલ નવી ગાડી baleno કાર લઈને પોતાના વતન ગાંધીધામ ખાતે જતા હતા ત્યારે મોરબી. મંડોર. વાયા સુનગર એસટી બસને હળવદ ચોકડી પાસે બલેનો ગાડી સાથે અકસ્માત થતાં એસટી બસના કંડકટર અ ડ્રાઇવર તેમજ અકસ્માત થયેલ baleno કારના કાર ચાલક એકબીજા ઉગ્ર બોલાચાલી થતા હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઉપરાંત બસમાં બેઠેલા 50 થી વધુ પેસેન્જર પોતાના કિંમતી ટાઈમે પોતાના સ્થળે નહીં પહોંચતા પેસેન્જર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી જઇ અકસ્માત તપાસ હાથ ધરી સર્જાયો ટારફિક હળવો કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા.\n\n રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ","web_link":"https:\/\/atthistime.in\/w9irctgglc2exc30\/"},{"Id":691020,"index":2,"is_featured":0,"post_title":"મહીસાગર જિલ્લામાં એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ","post_author":"bhikhabhai khant","author_id":8612,"mobile_number":"","post_views":"0","share_link":"વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન\nhttps:\/\/atthistime.in\/y3eidgkhopl2vctb\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/190171670000065_crop_1670000060709.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન","post_content":"વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. \nજેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.","web_link":"https:\/\/atthistime.in\/y3eidgkhopl2vctb\/"},{"Id":691018,"index":3,"is_featured":0,"post_title":"અમિત શાહ વડોદરાનો રોડ શો મુકીને કેમ ભાગ્યા ?","post_author":"Umesh Bhatiya Bhatiya","author_id":10019,"mobile_number":"","post_views":"0","share_link":"કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે વડોદરાના પ્રતાપનગર રોડ અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો . પ્રતાનગર રોડથી રોડ શો\nhttps:\/\/atthistime.in\/xsazlbufkqudmal0\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/247771669997749_crop_1669997746458.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે વડોદરાના પ્રતાપનગર રોડ અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો . પ્રતાનગર રોડથી રોડ શો","post_content":"કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે વડોદરાના પ્રતાપનગર રોડ અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો . પ્રતાનગર રોડથી રોડ શો શરૂ થયો હતો . જોકે , રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા . જેથી વડોદરાના ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના જ રોડ શો પૂરો કરવો પડ્યો હતો.અમિત શાહ શા માટે રોડ શો અધુરો મુકીને ચાલ્યા ગયા તે વાત હજુ સામે આવી નથી .","web_link":"https:\/\/atthistime.in\/xsazlbufkqudmal0\/"},{"Id":691015,"index":4,"is_featured":0,"post_title":"બરવાળા ,ધંધુકા, લીંબડી તથા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલ કુલ-૭ (સાત) મોટર સાયકલ ની ચોરીનો ભેદ ઉકલેતી બરવાળા પોલીસ ટીમ","post_author":"chintan vagadiya","author_id":7599,"mobile_number":"","post_views":"0","share_link":"જિલ્લામાં બનતી વાહન ચોરી અટકાવવા સારું બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. સી .ભરવાડ તથા એ.એસ.આઇ શીવાંગકુમાર હર્ષદભાઈ તથા\nhttps:\/\/atthistime.in\/7w75pahoarx8lm7l\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/643741669996529_crop_1669996525420.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"જિલ્લામાં બનતી વાહન ચોરી અટકાવવા સારું બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. સી .ભરવાડ તથા એ.એસ.આઇ શીવાંગકુમાર હર્ષદભાઈ તથા","post_content":"જિલ્લામાં બનતી વાહન ચોરી અટકાવવા સારું બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. સી .ભરવાડ તથા એ.એસ.આઇ શીવાંગકુમાર હર્ષદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચતુરભાઈ બાવલીયા તથા હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દશરથદાન ખેતદાન તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ હરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રતાપસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાણપુર રોડ ઉપર એક મોટરસાયકલ માં ત્રણ સવારીમાં અમુક ઈસમો નીકળતા જેને થોભાવાનું કહેતા પોલીસને જોઈ ભાગવા જતા સદર મોટરસાયકલ નો પીછો કરી પકડી પાડી મોટરસાયકલ ના આધારે પુરાવા તથા કાગળો બાબતે યુક્તી પ્રયુક્તિ થી પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય સંતોષકારક જવાબ આપે શકેલ નહીં જેથી ત્રણેય ઈસમોએ મોટર સાયકલ ચોરી કરી અથવા કોઈ છળ કપટ થી મેળવેલ હોવાનો શક જતા મોટર સાયકલ સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબ્જે કરી ત્રણેય ઈસમો પૈકી અક્ષેજભાઇ ઉર્ફે જાની રહીમભાઈ મારુ જાતે ધાચી મુસ્લિમ ઉ.વ ૧૯ રહે. ધંધુકા સોસાયટી મસ્જિદ પાસે તા. ધંધુકા જી. અમદાવાદ વાળાએ સી.આર.પી.સી .૪૧ (૧) ડી મુજબ ધોરણસર અટક કરેલ તેમજ સાથેના અન્ય બીજા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરો ને ડીટેઇન કરી વધુ પૂછપરછ કરતાં પોતાઓએ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના -૫ મોટર સાયકલ તથા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારનું ૧ મોટર સાયકલ તથા બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારનું ૧ મોટર સાયકલ પોતાએ ચોરી કરેલા નું કબુલ કરેલ જેથી પ્રાપ્ત કબુલાત મુજબ તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી કુલ સાત ચોરીના મોટરસાયકલ જેથી આશરે કુલ કિંમત ૧,૨૫,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત પાડવામાં બરવાળા પોલીસ ટીમ સફળ થયેલ છે.\n\n\nબોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા \n\nમો:8000834888","web_link":"https:\/\/atthistime.in\/7w75pahoarx8lm7l\/"},{"Id":691013,"index":5,"is_featured":0,"post_title":"ઇડર શહેર માં GSRTC ઇડર ખાતે મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ નો વિદાય સમારંભ યોજાયો…","post_author":"Hasan Ali","author_id":10133,"mobile_number":"","post_views":"0","share_link":"સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં રોજ ઇડર ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગર સાહેબ ના અધ્યક્ષ સ્થાને મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ\nhttps:\/\/atthistime.in\/j2l1zbuvwk8d3dpa\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/189981669995865_crop_1669995836656.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં રોજ ઇડર ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગર સાહેબ ના અધ્યક્ષ સ્થાને મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ","post_content":"સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં રોજ ઇડર ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગર સાહેબ ના અધ્યક્ષ સ્થાને મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ શ્રી રજાકભાઈ મનસુરી વય મર્યાદા ને લઈ આજ રોજ ઇડર ડેપો ખાતે વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ હતું.\n\nજે અંતર્ગત મજુર મહાજન યુનિયન ના કાર્યકરી પ્રમુખ રિયાજભાઈ તથા જનરલ સેક્રેટરી સતિષભાઈ તેમજ ઇડર ડેપો ના આગેવાનો ટી આઈ શ્રી વિક્રમસિંહ તથા નાયકભાઈ મકરાણીભાઈ તેમજ કર્મચારી મંડળ ના વિજયસિંહ તેમજ બી એમ એસ ના કાજી ભાઈ હાજર રહી ને શ્રી મનસુરી ને નિવૃત્તિ ની શુભેચ્છા ઓ પાઠવેલ સમગ્ર પ્રોગ્રામ નું આયોજન મજુર મહાજન યુનિયન ના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ તથા સંગઠન મંત્રી ધવલ ભાઈ સહિત અન્યવે સ્ટાફ મિત્રો સહિત ભીની આંખે રજાકભાઇ ને વિદાય આપેલ હતી.\n\nરિપોર્ટર , હસન અલી ઇડર(સાબરકાંઠા)","web_link":"https:\/\/atthistime.in\/j2l1zbuvwk8d3dpa\/"},{"Id":691011,"index":6,"is_featured":0,"post_title":"દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી ગોધરા ખાતે રેલીનું કરાશે આયોજન","post_author":"Vinod Kumar PAGI","author_id":1691,"mobile_number":"","post_views":"0","share_link":"ગોધરા ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં\nhttps:\/\/atthistime.in\/r6xuxwgirzvzde6m\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/291261669993771_crop_1669993744833.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"ગોધરા ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં","post_content":"ગોધરા \n\n\t'વિશ્વ દિવ્યાંગ દિવસ' નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ગાંધી સ્મારક, ગાંધી ચોક, ગોધરા ખાતે તારીખ ૦૩\/૧૨\/૨૦૨૨ના રોજ સવારે ૧૦ વાગ્યે જિલ્લા નાયબ નિયામકશ્રી અને PWD નોડલ અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તથા વયસ્ક મતદારોના વરદ હસ્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અંદાજે ૯૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લેશે.આ રેલી ગાંધી ચોક,પાંજરાપોળ,ચિત્રા રોડ,વિશ્વકર્મા ચોક,સિટી બેંક,નગરપાલીકા, પાંજરાપોળ થઈને ગાંધી ચોક ખાતે વિસર્જન કરવામાં આવશે.સમગ્ર રેલીના આયોજનનું માર્ગદર્શન PWD નોડલ ઑફિસરશ્રી અને PWD આસિસ્ટન્ટ નોડલ ઑફિસરશ્રી થકી કરાશે તેમ ગાંધી સ્પેશયલ બહેરા-મૂંગા વિધાલય ગોધરાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. \n\nરિપોર્ટ વિનોદ પગી પંચમહાલ","web_link":"https:\/\/atthistime.in\/r6xuxwgirzvzde6m\/"},{"Id":691009,"index":7,"is_featured":0,"post_title":"હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં પડેલ ત્રણમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ","post_author":"Ramesh Thakor","author_id":10091,"mobile_number":"","post_views":"0","share_link":"હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં પડેલ ત્રણમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો\nhttps:\/\/atthistime.in\/rdwtu1zi88yp6yw5\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":[],"post_video":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/5408VID-20221202-WA0070.mp4","post_thumb":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/03\/att-favicon.png","post_date":"Dec 02, 2022","post_excerpt":"હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં પડેલ ત્રણમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો","post_content":"હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં પડેલ ત્રણમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ\n\n\nહળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકા સાથે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૮ કલાક બાદ બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા જો કે હજુ એક યુવાનની શોધખોળ ચાલી રહી છે\n\nઆ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રણજીતગઢ ગામના પાટીયા પાસે અશ્વ શક્તિ રોટો વેટર કારખા મા કામ કરતા ત્રણ યુવાનો સંધ્યા ટાયમે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા. કલાકો વીતી જવા બાદ પણ તેઓ પરત ન ફરતા પરિજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની ભાળ મેળવવાની કોશિશ કરી હતી, એ દરમિયાન ત્રણેયના કપાડા મોબાઈલ અને પાકીટ સહિતનો મુદામાલ નર્મદા કેનાલના કાંઠે મળ્યો હતા પરિવારજનો ચિંતામાં મુકાયા \n તુરંત સ્થાનિકોની લોકોની મદદ લઈ હળવદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં રેસ્ક્યુ અભિયાન હાથ ધર્યું હતું જેમાં એક યુવકનો સવારે અને થોડા સમય બાદ અન્ય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે પરિજનોમાં શોકનો માહોલ ફેલાયો છે જયારે ત્રીજો યુવક હજુ સુધી લાપતા છે. તેની શોધ કરવા રેસ્ક્યુ અભિયાન યથાવત છે.\n\n રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ","web_link":"https:\/\/atthistime.in\/rdwtu1zi88yp6yw5\/"},{"Id":691007,"index":8,"is_featured":0,"post_title":"જસદણમાં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ 89 વર્ષીય ગનીભાઇ ડાયાતર ઍ જુસ્સાભેર પરિવારજનો સાથે મતદાન કર્યું.","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"0","share_link":"જસદણમાં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ 89 વર્ષીય ગનીભાઇ ડાયાતર ઍ જુસ્સાભેર પરિવારજનો સાથે મતદાન કર્યું. જસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય\nhttps:\/\/atthistime.in\/ze6ih9sld3318pnk\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/122741669991808_crop_1669991805803.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"જસદણમાં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ 89 વર્ષીય ગનીભાઇ ડાયાતર ઍ જુસ્સાભેર પરિવારજનો સાથે મતદાન કર્યું. જસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય","post_content":"જસદણમાં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ 89 વર્ષીય ગનીભાઇ ડાયાતર ઍ જુસ્સાભેર પરિવારજનો સાથે મતદાન કર્યું.\n \nજસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય ચૂંટણીમાં જસદણના 99 વર્ષીય પોપટભાઈ રાઠોડે 18 વર્ષના યુવાનની જેમ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્યને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.તથા વૉર્ડ નં 4 મા 89 વર્ષીય હાજી મુસાભાઇ ગનીભાઇ ડાયાતર ઍ મતદાન કર્યુ હતુ આ તકે 99 વર્ષીય મતદાર પોપટભાઈ રાઠોડ જસદણ શહેરના વોર્ડ નં.2 માં મતદાન કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, બાપલીયા મતદાન તો કરવું જ જોઈએ ને. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. રક્તદાન અને આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ. પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જોઈએ.\n\nરીપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ\n9662480148","web_link":"https:\/\/atthistime.in\/ze6ih9sld3318pnk\/"},{"Id":691005,"index":9,"is_featured":0,"post_title":"જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું.","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"0","share_link":"જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું. –\nhttps:\/\/atthistime.in\/flz6qi7s74k9efcm\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/224561669991748_crop_1669991745865.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"Dec 02, 2022","post_excerpt":"જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું. –","post_content":"જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું.\n- 261 મતદાન બુથ પર કુલ 2,56,345 મતદારો પૈકી 1,59,819 મતદારોએ લોકશાહી પર્વ ઉજવ્યું હતું.\n- ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ ઈ.વી.એમ. લઈને પોલીંગ સ્ટાફ જસદણમાં ચોટીલા રોડ ઉપર આવેલી મોડેલ સ્કૂલમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમે પહોંચ્યો હતો.\n\nજસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય ચૂંટણીમાં સવારે 8 વાગ્યાથી 261 મતદાન મથકો ઉપર લોખંડી બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ કુળદેવી હિંગળાજ માતાજી ગઢડીયા મૅલડી માતાજી જગત જનની અંબાજી માતાજીના આર્શિવાદ લઈને મતદાન કર્યું હતું. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર ભોળા ગોહિલે પોતાના માતાના આશિર્વાદ લઈને પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. આ સાથે ચૂંટણી જંગમાં સામેલ એક પક્ષના અને બે અપક્ષના ઉમેદવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસદણ મત ક્ષેત્ર બહારનાં હોવાથી જસદણમાં મતદાન કરી શકયા નહોતા. જસદણ વિધાનસભા બેઠકમાં કુલ 261 મતદાન મથકો ઉપર 62.35 ટકા મતદાન થયું હતું. જસદણ બેઠક માટે કુલ 1,34,033 પુરૂષ તેમજ 1,22,312 સ્ત્રી મળીને કુલ 2,56,345 મતદારો નોંધાયેલા હતા. જે પૈકી 90,113 પુરૂષ અને 69,706 સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પર્વ ઉજવ્યું હતું. જો કે, ગત 2018 ની પેટા ચૂંટણીમાં 71.23 ટકા મતદાન નોંધાયું હતું. એટલે આ વખતે 8.88 ટકા જેવો ઘટાડો થયો છે. બાદમાં સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ ઈ.વી.એમ. લઈને પોલીંગ સ્ટાફ જસદણમાં ચોટીલા રોડ ઉપર આવેલી મોડેલ સ્કૂલમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમે પહોંચ્યો હતો. જયાં તમામ ઈ.વી.એમ. સુરક્ષિત સીલ કરીને બંદોબસ્ત ગોઠવી તમામ ઈવીએમ રાજકોટ ખાતે લઈ જવા માટેની આગળની કામગીરી હાથ ધરી હતી.\n\nજસદણ બેઠકમાં છેલ્લી બે કલાકમાં સૌથી વધુ 16.03 ટકા મતદાન થયું હતું. \n\nજસદણ બેઠકમાં પ્રથમ એક કલાક એટલે કે 9 વાગ્યા સુધીમાં 5.75 ટકા સરેરાશ મતદાન થઈ ગયું હતું. બાદમાં 9થી11 વાગ્યા સુધીમાં 20.58 ટકા, 11થી1 વાગ્યા સુધીમાં 32.56 ટકા, 1થી3 વાગ્યા સુધીમાં 46.32 ટકા અને 3થી5 વાગ્યા સુધીમાં 62.35 ટકા મતદાન થયું હતું. એટલે કે છેલ્લી બે કલાકમાં સૌથી વધારે 16.03 ટકા વધુ મતદાન નોંધાયું હતું. આ તકે જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચુંટણીમાં ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા ઓછું મતદાન નોંધાવા છતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેવારોએ પોતાની જીત પાક્કી હોવાનાં દાવાઓ કર્યા હતા. \n\nશતાયું મતદારોમાં ઉત્સાહ, કોઈ આવ્યું ઘોડીના ટેકે તો કોઈ લાકડી સાથે.\n\nસૌરાષ્ટ્રમાં આજે મતદાનનો સવારે 8 વાગ્યાથી પ્રારંભ થયો હતો. ત્યારે જસદણ બેઠકમાં સવારથી જ શતાયુ મતદારોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કોઈ ઘોડીના ટેકે તો કોઈ લાકડીના ટેકે મતદાન કરવા આવ્યા હતા.\n\nરિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ\n9662480148","web_link":"https:\/\/atthistime.in\/flz6qi7s74k9efcm\/"}]}