{"status":true,"message":"Success","edit_count":1,"contact_count":8140,"data":[{"Id":691912,"post_title":"પંચમહાલ જિલ્લાના નાગરિકો જોગ, દસ વર્ષ જૂના આધા૨કાર્ડને અપડેટ કરવા બાબત","post_author":"Vinod Kumar PAGI","author_id":1691,"mobile_number":"","post_views":0,"share_link":"પંચમહાલ જિલ્લાના નાગરિકો જોગ, દસ વર્ષ જૂના આધા૨કાર્ડને અપડેટ કરવા બાબત\nhttps:\/\/atthistime.in\/xt6n4dqe1ahbkqyb\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/851511670600761_crop_1670600751566.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"ગોધરા \n\nછેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એ અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુ.આઈ.ડી.એ.આઈ.), ભારત સરકારની તા. ૧૯\/૦૯\/૨૦૨૨ની કચે૨ી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર નોંધણી કરાવ્યા બાદ તેમા કોઈ સુધા૨ા\/અપડેશન કરાવેલ ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓના અવિરત લાભ માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડમાં અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સ૨કા૨શ્રી દ્વારા રૂા. ૫૦\/– (અંકે રૂપિયા પચાસ પુરા)નો દર નકકી ક૨વામાં આવેલ છે. આ અંગે અત્રેના પંચમહાલ જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેમ નોડલ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.\n\nરિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ","web_link":"https:\/\/atthistime.in\/xt6n4dqe1ahbkqyb\/"},{"Id":691910,"post_title":"જસદણ પંથકના જૂની પેઢીના અઢીખમ અને ઈમાનદાર નેતા સયદભાઈ કથીરીનું નિધન થતાં ઘેરો શોખ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"6","share_link":"જસદણ પંથકના જૂની પેઢીના અઢીખમ અને ઈમાનદાર નેતા સયદભાઈ કથીરીનું નિધન થતાં ઘેરો શોખ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ\nhttps:\/\/atthistime.in\/kh19etth7tlutsen\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/30891670600414_crop_1670600411125.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"જસદણ પંથકના જૂની પેઢીના અઢીખમ અને ઈમાનદાર નેતા સયદભાઈ કથીરીનું નિધન થતાં ઘેરો શોખ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ\n\nજસદણ શહેર તેમજ પંથકમાં રાજકીય ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા જૂની પેઢીના વફાદાર પ્રમાણિક યોદ્ધા સૈયદબિન ફરજબિન કથિરીનું આજરોજ દુ:ખદ અવસાન થતા જસદણ શહેર તાલુકા પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાય છે સૈયદભાઈ કથીરીના પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા અંબાજીમાં પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના પંથકના રાજકીય અને સામાજિક અનૅ વિવિધ સમાજ ના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જૅમા નવનિયુકત ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર પાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ ચોહલીયા કોળી સમાજના અગ્રણી બીજલભાઇ ભેંસજાળીયા રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી દીપકભાઈ રવિયા મુસ્લિમ સમાજના આગેવાન મહેબૂબભાઈ પઠાણ મુસ્લિમ સમાજના પ્રમુખ રફિકભાઈ ગોગદા રફિકભાઈ રાવાણી પાલિકાના ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા પીઠ નેતા ગભરૂભાઈ ખોખરીયા વિરોધ પક્ષના નેતા અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન હરેશભાઈ ધાધલ દલિત સમાજના આગેવાન દિનેશભાઈ પરમાર જયેશભાઈ મિયાત્રા પાલિકાના કોર્પોરેટર બશીરભાઈ પરમાર ની સ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવી ગુજરાત પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બાંભણિયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી ડાયમંડ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા માર્કેટના પ્રમુખ ભીખાભાઈ રોકડ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ યુવા વેપારી સાવનભાઈ વેકરીયા પૂર્વ નગરપતિ જેપી રાઠોડ યાડના પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ માઢક પ્રદીપભાઈ પરમાર જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી ભાજપ અગ્રણી સુરેશભાઈ છાયાણી પૂર્વ નગરપતિ કેશુભાઈ ઝાપડિયા સીપાહી સામાજના પ્રમુખ ફલજીભાઈ મકવાણા બ્રહ્મ સમાજના અગ્રણી નિમેષભાઈ શુકલ સાધુ સમાજના પ્રમુખ દુર્ગેશભાઈ કુબાબત જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ભાવનાબેન જિલ્લા લઘુમતી મૉરચા પ્રમુખ અલ્લાહ ઉદીનભાઇ ફૉગ સીરાજભાઇ ડાયાતર બાવળીયા પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી પૂર્વ કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા રબારી સમાજના આગેવાન રાજુભાઈ મેવાડા યુવા ભાજપ આગેવાન યશવંતભાઈ ઢોલરીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ હિરેનભાઈ સાકરીયા ઉધોગપતિ ઇમરાનભાઈ ખીમાણી પુર્વ ધારાસભ્ય ભરતભાઇ બૉધરા જયંતીભાઈ સતાણી કોર્પોરેટર નીતિનભાઈ ચોહલીયા ઍડવૉકૅટ કાર્તીકભાઇ હુદડ લીગલ ઍડવાઇઝર પ્રકાશભાઇ પ્રજા પતિ સહિતના વિવિધ શ્રેણીના રાજકીય આગેવાનો વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો દ્વારા સૈયદ ભાઈ કથીરીના નિધન ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરેલ હતી આ ઉપરાંત નગરપાલિકાના કોર્પોરેટર અને પત્રકાર નરેશભાઈ ચોહલિયાએ જણાવ્યું હતું કે સૈયદભાઈ કથેરી મારા રાજકીય ગુરુ હતા તેઓ જૂના જમાનાના પીઠ ઈમાનદાર અને પ્રમાણિક નેતા હતા આવા નેતા હવે જસદણ પંથકને ક્યારેય નહીં મળે જસદણ પંથકને એક મહાન નેતાની મોટી ખોટ પડી છે નાતી જાતિ કે ધર્મના ભેદભાવ વગર રાજકાર રાજકારણ કરનાર અને મને રાજકારણમાં લાવનાર પૂજ્ય સૈયદ બાપાના નિધન થી હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું હું દુઃખની લાગણી સાથે શ્રદ્ધાંજલિ અર્પું છું કે સૈયદભાઈ ઇતિહાસના પાને અમર રહો સ્વર્ગસ્થની દફનવિધિ આજે (શુક્રવાર) રાત્રે ૧૧ કલાકે રાખેલ છે.\n\nરિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ\n9662480148","web_link":"https:\/\/atthistime.in\/kh19etth7tlutsen\/"},{"Id":691855,"post_title":"પશ્ચિમ રેલવે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક શીતકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવશે.","post_author":"Keyur Thakkar","author_id":9604,"mobile_number":"","post_views":"1","share_link":"પશ્ચિમ રેલવે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક શીતકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવશે.\nhttps:\/\/atthistime.in\/9tiukvmrxoynewl4\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/582651670598153_crop_1670598144281.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સગવડ અને માગને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સાપ્તાહિક શીતકાલિન સ્પેશિયલ ટ્રેન કુલ 8 ટ્રિપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,\n\nઆ સ્પેશિયલ ટ્રેન ની માહિતી નીચે મુજબ છે\n\n1) ટ્રેન નંબર 09416\/09415 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (08 ટ્રિપ )\n\nટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે ગાંધીધામથી 00.30 વાગ્યે પ્રસ્થાન કરીને 06.00 વાગ્યે અમદાવાદ અને એ જ દિવસે 14.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે, આ ટ્રેન 15 ડિસેમ્બર, 2022 થી 05 જાન્યુઆરી 2023 સુધી ચાલશે,\n\nએ જ રીતે, ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 03.15 વાગ્યે અમદાવાદ અને 08.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે આ ટ્રેન 15 ડિસેમ્બર,2022થી 05 જાન્યુઆરી 2023 સુધી ચાલશે, \n\nઆ ઉપરોકત ટ્રેન બંને દિશાઓમાં ભચાઉ, સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે, આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ તેમ જ સેકન્ડ ક્લાસના જનરલ શ્રેણીના સામાન્ય ડબ્બા હશે અને જનરલ સેકન્ડ શ્રેણીના કોચનું બુકિંગ યુટીએસ દ્વારા કરી શકાશે,\n\nટ્રેન નંબર 09415\/09416 નું બુકિંગ 10 ડિસેમ્બર, 2022થી યાત્રી રિઝર્વેશન કેન્દ્રો અને ( IRCTC ) આઇ.આર.સી.ટી.સી ની પ્રથમ વેબસાઇટ પર ચોક્કસ જાણી શકશે, ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે અને ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રીઓ\nwww.enquiry.indianrail.gov.in પર જઇને જોઇ શકશે. \n\nReport by :- Keyur Thakkar\n\nAhmedabad.","web_link":"https:\/\/atthistime.in\/9tiukvmrxoynewl4\/"},{"Id":691853,"post_title":"કલરના કારીગરે કળા કરી: ઘરેણા અને રોકડ પર હાથ ફેરો કરીને ન આવવાનુ બતાવ્યું આવું કારણ","post_author":"Pankaj prajapati","author_id":9787,"mobile_number":"","post_views":"2","share_link":"કલરના કારીગરે કળા કરી: ઘરેણા અને રોકડ પર હાથ ફેરો કરીને ન આવવાનુ બતાવ્યું આવું કારણ\nhttps:\/\/atthistime.in\/ipikph2o6ucjvcsc\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/132071670597465_crop_1670597462321.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"નાનામવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર (અજમેરા) નાગર પરિવારના મકાનને કલર કામની મજુરીએ આવેલો શખ્સ રૂ. 1.40 લાખની કિંમતના સોના-ચાંદીના ધરેણા અને રોકડ રકમનો હાથફેરો કરી ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.\nઆ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાસ્ત્રીનગરમાં રહેતા અને શાપરમાં ઇન્ટ્રીકાસ્ટ નામની કંપનીમાં કવોલીટી હેડ તરીકે ફરજ બજાવતા મેહુલભાઇ પ્રફુલભાઇ વૈષ્ણવે પોતાના મકાનમાં કલર કામે આવેલો કિશન યાદવ નામનો શખ્સ રૂ. 1.40 લાખની કિંમતના સોના-ચાંદીના ધરેણા અને રોકડાની ચોરી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.\nમેહુલભાઇ વૈષ્ણવ દિવસ દરમિયાન શાપર ફેકટરીએ હોય છે તેમના પત્ની નયનાબેન પાઠક સ્કુલમાં પ્રિન્સીપાલ, મોટી દિકરી હેતાંગી પાઠક સ્કુલમાં ઇગ્લીશ મીડીયામાં પ્રિન્સીપલ તરીકે ફરજ બજાવે છે. જયારે નાની દિકરી વિશ્ર્વા હોમિયોપેથીક સ્કુલમાં અભ્યાસ કરતા હોવાથી તેમનું મકાન સવારથી બપોરના અઢી વાગ્યા સુધી બંધ રહેતું હોવા કિશન યાદવ સાથે મકાનમાં રાત્રે કલર કામે આવવાનું રૂ. 18 હજાર મજુરી નકકી કરી રૂ. 10 હજાર ચુકવી દીધા હતા.\nકિશતન યાદવે પોતાને રાતે ઓછું દેખાતું હોવાથી દિવસ દરમિયાન કલર કામ કરી શકે તેમ હોવાથી મકાનના મુખ્ય દરવાજાની ચાવી માગી હોવાથી તેને દિવસ દરમિયાન કલમ કામ માટે ચાવી આપી હોવાથી કિશન યાદવે અન્ય દરવાજા અને તિજોરીની ડુપ્લીકેટ ચાવી બનાવી કબાટમાં માલ સામાન વેર વિખેર કરી સોના ચાંદીના ધરેણા અને રોકડ મળી રૂ. 1.40 લાખ ની મત્તા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.વી. સોમૈયાએ કિશન યાદવ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.","web_link":"https:\/\/atthistime.in\/ipikph2o6ucjvcsc\/"},{"Id":691851,"post_title":"રાજકોટ શહેરની 4 બેઠકોમાં 40માંથી 32 ઉમેદવારોની ડિપોઝીટ ગુલ!!!","post_author":"Pankaj prajapati","author_id":9787,"mobile_number":"","post_views":"2","share_link":"રાજકોટ શહેરની 4 બેઠકોમાં 40માંથી 32 ઉમેદવારોની ડિપોઝીટ ગુલ!!!\nhttps:\/\/atthistime.in\/4qatpjbue9gjv2bx\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/745201670597266_crop_1670597260710.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"રાજકોટ શહેરની 4 બેઠકો ઉપર વિજેતા ઉમેદવારોની લીડ મોટી હોવાથી હરીફ ઉમેદવારોની કારમી હાર થઈ છે. જેને કારણે 40 પૈકી 32 ઉમેદવારોની તો ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે. ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં તો વિજેતા સિવાય કોઈ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શક્યા નથી.\nરાજકોટ શહેરની 4 બેઠકોની કાલે મતગણતરી પૂર્ણ થતાં પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની જંગી જીત થઈ છે. જો કે આ વખતે પ્રથમ વખત મોટી સંખ્યામાં હરીફ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ છે.\nચૂંટણી પંચના નિયમ મુજબ જે તે વિધાનસભા બેઠકના કુલ મતમાંથી છઠ્ઠા ભાગના મત જે ઉમેદવારને ન મળ્યા હોય તેની ડિપોઝીટ ગુલ થાય છે. કોઈ પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરતી વખતે રૂ. 10 હજારની ડિપોઝીટ જમા કરાવવાની રહે છે. જ્યારે અનુ.જાતિ કે અનુ. જન જાતિના ઉમેદવારોને રૂ. 5 હજારની ડિપોઝીટ જમા કરાવવાની હોય છે.\nબેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 8 ઉમેદવારો હતા. જેમાંથી કોંગ્રેસ અને આપ સિવાયના 5 ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે. જ્યારે પશ્ચિમ રાજકોટ બેઠક ઉપર 13 ઉમેદવારો ચૂંટણી જંગ લડ્યા હતા. જેમાંથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર સિવાયના તમામ હરીફ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે જેમાં કોંગ્રેસ અને આપ સહિતના 12 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક ઉપર 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે. જેમાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય બેઠકમાં 11 ઉમેદવારોએ ચૂંટણી જંગ ખેલ્યો હતો. જેમા માત્ર એક આપના ઉમેદવારની ડિપોઝીટ બચી છે. જયારે કોંગ્રેસ સહિતના 8 ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે.\nરાજકોટ શહેરની ચારેય બેઠકમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને કુલ મત વધુ મળ્યા છે. ચારેય બેઠકો ઉપર કોંગ્રેસને 1,41,953 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને કુલ 1,55,836 મત મળ્યા છે. જ્યારે દક્ષિણ અને ગ્રામ્ય આ બે બેઠક એવી રહી છે કે જ્યાં આપ કોંગ્રેસથી આગળ રહ્યું છે.આમ આવનારા દિવસોમાં કોંગ્રેસનું સ્થાન આપ લ્યે તેવા સંજોગો ઉભા થયા છે.\nશહેરની ચારેય બેઠકમાં વન વે માહોલ જ જોવા મળ્યો હતો. 40માંથી 28 ઉમેદવાર એવા હતા કે તેઓને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. બેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 5, રાજકોટ પશ્ચિમમાં 11, રાજકોટ દક્ષિણમાં 4 અને રાજકોટ ગ્રામ્યમાં 8 ઉમેદવારોને નોટાથી ઓછા મત મળ્યા છે.\nરાજકોટ શહેરની ચારેય બેઠકમાં 11604 મતદારો એવા હતા જેમને એકેય ઉમેદવારો લાયક લાગ્યા ન હતા. એટલે કે આ મત નોટામાં પડ્યા હતા. જેમાં બેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 2794, રાજકોટ પશ્ચિમમાં 3419, રાજકોટ દક્ષિણમાં 2353 અને રાજકોટ ગ્રામ્યમાં 3038 મત નોટામાં પડ્યા છે.","web_link":"https:\/\/atthistime.in\/4qatpjbue9gjv2bx\/"},{"Id":691849,"post_title":"રખડતા ઢોરના ત્રાસને નેસ્તાબુદ કરવા શહેર પોલીસ હરકતમાં : જાહેરનામું પ્રસિદ્ધ કરાયું","post_author":"Pankaj prajapati","author_id":9787,"mobile_number":"","post_views":"2","share_link":"રખડતા ઢોરના ત્રાસને નેસ્તાબુદ કરવા શહેર પોલીસ હરકતમાં : જાહેરનામું પ્રસિદ્ધ કરાયું\nhttps:\/\/atthistime.in\/rbifazruoetjdfl1\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/787611670597006_crop_1670597003875.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"રખડતા ઢોરના વધતા જતા ઉપદ્રવના લીધે માર્ગ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજયાના અહેવાલ સામે આવી ચૂક્યાં છે ત્યારે હવે આ મામલે રાજકોટ શહેર પોલીસ હરકતમાં આવી છે. શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી રખડતા ઢોર ઉપર અંકુશ મુકવા અને પ્રજાને રખડતા ઢોરના ઉપદ્રવ માંથી મુક્ત કરાવવા માટે આકરૂ વલણ દાખવવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ હવે તમામ માલધારીઓએ તેમના ઢોરનું ટેગિંગ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં કરાવી લેવું પડશે અને ટેગીંગ કરેલા ઢોર વેચાણ, ગીરો, બક્ષિસ અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય તો તેની જાણ જે તે ઢોરના માલિકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. જો આ જાહેરનામાનું પાલન ન કરવામાં આવે તો સજા અને દંડની જોગવાઈ પણ જાહેરનામામાં કરવામાં આવી છે.\nરાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા હોય તે પ્રકારના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ શહેરમાં રખડતા ઢોરે અનેક નિર્દોષના જીવ લીધાના સમાચાર સામે આવી ચૂક્યા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા રાજકોટ શહેર પોલીસ હરકતમાં આવી છે.\nશહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં પશુ ધરાવતા લોકોએ તેમના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. હવે આવા રજિસ્ટ્રેશન કરાવેલા ઢોરની વેંચાણ, ગીરો, બક્ષીશ કે વારસાઈરૂપે માલિકી બદલાય તો જે તે ઢોરના માલિકે રાજકોટ મહાનગરપાલિકાને ફરજિયાત પણે જાણ કરવી પડશે. રજીસ્ટ્રેશન કરાવેલા ઢોરનું મોત પણ નીપજે તો તે બાબતની જાણ પણ રાજકોટ મહાનગરપાલિકાને કરવી પડશે.\nરાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 મુજબ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 33(1)(બી)(સી) મુજબનું તારીખ 12-12-2022 થી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.\nજાહેરનામામા કરાયેલી જોગવાઈનું જો પાલન નહીં કરવામાં આવે તો ઢોર જપ્ત કરીને રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલ ખાતે મોકલી દેવામાં આવશે. ઉપરાંત ઢોરના માલિક વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર અપનાવી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. ઢોર માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ આઈપીસીની કલમ 188 તથા જીપી એક્ટની કલમ 131 મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.\nશહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં પશુ ધરાવતા લોકોએ તેમના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. હવે આવા રજિસ્ટ્રેશન કરાવેલા ઢોરની વેંચાણ, ગીરો, બક્ષીશ કે વારસાઈરૂપે માલિકી બદલાય તો જે તે ઢોરના માલિકે રાજકોટ મહાનગરપાલિકાને ફરજિયાત પણે જાણ કરવી પડશે. રજીસ્ટ્રેશન કરાવેલા ઢોરનું મોત પણ નીપજે તો તે બાબતની જાણ પણ રાજકોટ મહાનગરપાલિકાને કરવી પડશે.\nજાહેરનામામા કરાયેલી જોગવાઈનું જો પાલન નહીં કરવામાં આવે તો ઢોર જપ્ત કરીને રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલ ખાતે મોકલી દેવામાં આવશે. ઉપરાંત ઢોરના માલિક વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર અપનાવી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. ઢોર માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ આઈપીસીની કલમ 188 તથા જીપી એક્ટની કલમ 131 મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે","web_link":"https:\/\/atthistime.in\/rbifazruoetjdfl1\/"},{"Id":691847,"post_title":"નર્મદાના અપૂરતા નીર મળતાં રાજકોટના પાંચ વોર્ડમાં વિતરણ ખોરવાયું","post_author":"Pankaj prajapati","author_id":9787,"mobile_number":"","post_views":"2","share_link":"નર્મદાના અપૂરતા નીર મળતાં રાજકોટના પાંચ વોર્ડમાં વિતરણ ખોરવાયું\nhttps:\/\/atthistime.in\/aidcbv6bdupawnq1\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/48841670596669_crop_1670596664101.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર આજે રાજકોટને જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં નર્મદાના નીર મળ્યાં ન હતા.\nજેના કારણે પાંચ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાયું જવા પામી હતી. જ્યાં સુધી ભાજપના શાસકોને રાજકોટવાસીઓના મતની જરૂરિયાત હતી ત્યાં સુધી એક પણ દિવસ નર્મદાના નીરમાં કોઇપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો ન હતો. છેલ્લા 35 દિવસમાં એકાદ દિવસને બાદ કરતા પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થિત ચાલી હતી પરંતુ જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું કે બીજા જ દિવસે પાણીના ધાંધિયા સર્જાવવાનું શરૂ થઇ ગયું છે.\nજે રાજકોટવાસીઓએ ભાજપના ઉમેદવારોને ઐતિહાસિક લીડ આપી વિજેતાઓના આંખમાં હર્ષના આંસુ લાવી દીધા તેજ ભાજપે પરિણામના બીજા જ દિવસે પાણીની હાડમારી સર્જી લોકોની આંખો ભીની કરી દીધી, આજે રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર પૂરતા નર્મદાના નીર ન મળવાના કારણે શહેરના વોર્ડ નં. 1, વોર્ડ નં. 2, વોર્ડ નં. 8, વોર્ડ નં. 9 અને વોર્ડ નં. 10ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડું પાણી આપવામાં આવતા ગૃહિણીઓમાં જબ્બરો દેકારો બોલી ગયો છે. વિકાસના નામે મત માંગનાર ભાજપના શાસકો રાજકોટવાસીઓને કાયમી પાણીનું સુખ પણ આપી શકતા નથી","web_link":"https:\/\/atthistime.in\/aidcbv6bdupawnq1\/"},{"Id":691845,"post_title":"ડ્રગ્સની માહિતી કેમ આપશ’ તેમ કહી મિત્રને મિત્રએ છરીના ઘા ઘચકાવ્યા","post_author":"Pankaj prajapati","author_id":9787,"mobile_number":"","post_views":"1","share_link":"ડ્રગ્સની માહિતી કેમ આપશ’ તેમ કહી મિત્રને મિત્રએ છરીના ઘા ઘચકાવ્યા\nhttps:\/\/atthistime.in\/2obwcnjpqphazyfu\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/637771670596177_crop_1670596175202.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયાધારમાં સ્લમ ક્વાટરમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મયુર સુનિલભાઈ ધામેલિયા નામના 20 વર્ષના યુવાન ગઇ કાલે આશાપુરા ચોકમાં હતો ત્યારે ત્યાં ઘસી આવેલા સમીર ઉર્ફે સમલો કાસમ બ્લોચ અને એક અજાણી યુવતીએ આવી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હોસ્પિટલના બીછાને રહેલા મયુર ધામેલિયાએ જણાવ્યું હતું કે તેની પત્ની સુધા અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનામાં જેલ હવાલે હોય અને હુમલો કરનાર સમીર ઉર્ફે સમલો બ્લોચ અને મયુર વચ્ચે મિત્રતા હતી. ગઇ કાલે ફરિયાદી મયુર ધામેલિયા આશાપુરા ચોકમાં હતો ત્યારે સમીર ઉર્ફે સમલો અને એક અજાણી યુવતી એક્ટિવા પર આવ્યા હતા. જ્યાં સમીર ઉર્ફે સમલાએ તું કેમ પોલીસને ડ્રગ્સ બાબતે મારી બાતમી આપી છે તેમ કહી છરીના બે ઘા ઝીંકતા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઇ.ટી. મોરવાડિયાએ સમીર ઉર્ફે સમલા અને એક યુવતી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.","web_link":"https:\/\/atthistime.in\/2obwcnjpqphazyfu\/"},{"Id":691843,"post_title":"૫૯ ધંધુકા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષ બાદ ભાજપ નો પુનઃ ભગવો લહેરાયો.","post_author":"Chandrakant Barad","author_id":8677,"mobile_number":"","post_views":"1","share_link":"૫૯ ધંધુકા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષ બાદ ભાજપ નો પુનઃ ભગવો લહેરાયો.\nhttps:\/\/atthistime.in\/jmliwmhq6ie2ldqk\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/623571670595776_crop_1670595766486.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"ધંધુકા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષ બાદ ભાજપે પુનઃ ભગવો લહેરાવ્યો છે. આ બેઠક ઉપર કોંગ્રેસે જીતેલા કોળી ઉમેદવારને કાપી જાણે હાથે જ કુહાડી લઈ બેઠક ગુમાવવા માટે પગ ઉપર કુહાડી મારી હોય તેમ બેઠક ૩૦ હજારથી વધુ મતોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. હારથી કોંગ્રેસના ખેમામાં તો સોપો પડી જ ગયો છે, પરંતુ ચૂંટણી પહેલા ભાજપનું એક જૂથ જે પોતાના જ ઉમેદવારને હરાવવા મથી રહ્યું હતું. તેના ગાલ ઉપર કોળી સમાજની એકતાએ જોરનો તમારો માર્યો છે. ભાજપે આ બેઠકને પુનઃ પ્રાપ્ત કરવામાં બહુમત કોળી સમાજની એકતા હુકમનો એક્કો બની રહ્યો હતો. \n\nરાજ્યમાં ભાજપના ભગવાની આંધીએ ઐતિહાસિક જીત મેળવી છે. જેમાં ધંધુકા વિધાનસભા બેઠક પણ ભાજપે ફરી કબજે કરી હતી. ધંધુકા બેઠક પરથી ગત ટર્મમાં કોંગ્રેસના રાજુભાઈ ગોહિલે વિજય મેળવ્યો હતો. આ બેઠક પર સવા લાખથી વધુ કોળી-ઠાકોર સમાજના મત હોવાથી ૨૦૨૨ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તેના કોળી ઉમેદવારને રિપિટ કરશે તેવી નિશ્ચિત મનાતું હતું. પરંતુ કોંગ્રેસે કોળી સમાજના ચાલુ ધારાસભ્યની ટિકિટ કાપી ‘નવી ઘોડી નવો દાવ' ખેલી યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપી હતી. તો સામે ભાજપ પક્ષે ગત ટર્મમાં હાર છતાં કાળુભાઈ ડાભી ઉપર ફરી ભરોસો કરી ચૂંટણીમાં ઉતાર્યા હતા. ભાજપે કોળી ઉમેદવારને રિપિટ કરતા ભાજપનું જ એક જૂથ ખાનગીમાં તેમને હરાવવા સક્રિય થઈ ગયું હતું. જેના પરિણામે ભાજપનો પ્રચાર અને મેનેજમેન્ટ દૂર દૂર સુધી દેખાતું ન હતું. ધંધુકા, બરવાળા, રાણપુર તાલુકામાં તો રીતસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો સાવ નિષ્ક્રિય જ બની ગયા હોવાનું પણ જગ જાહેર હતું. જો કે, હારથી શીખ મેળવેલા કાળુભાઈ ડાભી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઘણાં જ સક્રિય રહ્યા હતા. તેમજ ભાજપનું જૂથ પોતાના જ ઉમેદવારને હરાવવા એક્ટીવ મોડમાં આવ્યું હોવાની જાણ થતાં કોળી સમાજના આગેવાનોએ કાળુભાઈ ડાભીને જીતાડવા તાત્કાલિક ખાનગી મિટીંગો યોજી સમગ્ર કોળીસમાજને ભાજપ તરફી મતદાન કરાવવા નિર્ણય કર્યો હતો અને આ માટે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, ડો.સી.જે. ચૌહાણ, સાગરભાઈ સોલંકીએ પ્રચારકાર્યથી લઈ સમાજ મિટીંગની તમામ જવાબદારી લઈ રાત-દિવસ એક કરી કોળી સમાજમાં જાગૃતિ લાવી દીધી હતી. જેના પરિણામ સ્વરૂપ કોળી મતદારોએ વિનસ તાકાતનલ પરચો અને એકતા દેખાડવા તેમના સમાજના ઉમેદવાર તરફી પ્રચંડ મતદાન કરતા આજે કોલેજ ખાતે થયેલી અમદાવાદ પોલીટેકનિક મતગણતરીમાં કાળુભાઈ રૂપાભાઈ ડાભીએ ૮૬,૭૭૦ મત સાથે પ્રચંડ વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાને ૫૫,૪૪૦ મત મળ્યા હતા. આમ ભાજપે ધંધુકા બેઠક પર ૩૧, ૩૩૦ના જંગી લીડ સાથે ધંધુકા સીટ પર ભગવો લહેરાવી દીધો હતો.\n\n રીપોર્ટર : સી કે બારડ \n\n મો : 7600780700","web_link":"https:\/\/atthistime.in\/jmliwmhq6ie2ldqk\/"},{"Id":691841,"post_title":"માળીયા હાટીનામાં ભાજપના ધારાસભ્યનું ભવ્ય વિજય સરઘસ યોજાયું","post_author":"At This Time Malia Hatina","author_id":9995,"mobile_number":"","post_views":"6","share_link":"માળીયા હાટીનામાં ભાજપના ધારાસભ્યનું ભવ્ય વિજય સરઘસ યોજાયું\nhttps:\/\/atthistime.in\/lpsxfr24krf4inus\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/528821670595003_crop_1670594927906.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે અબીલ ગુલાલની છોડ સાથે ડી. ઝે. ના તાલે ભાજપના કાર્યોકરો ઝૂમી ને વિજય સરઘસ કાઢી વિજય જશ્ન મનાવ્યો\n\n\nકળશધારી બહેનો દ્વારા ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા નું ઉત્સાહ ભેર સ્વાગત કરાયું\n\n\n89-માંગરોળ માળિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાનો ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે પુરા ગુજરાતમાં ભવ્ય વિજય સાથે ભાજપને ફરી પ્રચંડ વિજય સાથેની સરકાર આપવા બદલ માળીયા હાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસેથી શહેરના મુખ્યમાર્ગો પર વિજય ઉત્સવ યોજાયો હતો \n\n આતકે માળીયા હાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ભાજપ આગેવાનો દ્વારા પુષ્પહાર પહેરાવી અંતમાં ભાજપના આગેવાનો દ્વારા વિરોધ પક્ષ પર શબ્દહિકના આકરા પ્રહાર કર્યા હતા\n\n આ તકે ભાજપના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાનું સ્વાગત અને આવકાર સાથે અભિવાદન યોજાયુ હતું જેમાં જનતા જનાર્દન મતદાર ભાઈઓ બહેનો ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો, શુભેચ્છકો ,હિતેચ્છુઓ તેમજ આગેવાનો મિત્રોને હૃદય પૂર્વક ભાજપની જીત અપાવવા માટેનો આભાર ભગવાનજી ભાઈ કરગઠિયા એ વ્યક્ત કર્યો હતો અને માળીયા હાટીના તાલુકામાં બાકી રહેતા વિકાસના કામો વહેલી તકે કરી આપવાની ખાતરી આપી\n\n\nરિપોર્ટર પ્રતાપ સીસોદીયા\nમાળીયા હાટીના\n🪀મો.98255 18418\n મો.75758 63292","web_link":"https:\/\/atthistime.in\/lpsxfr24krf4inus\/"},{"Id":691839,"post_title":"વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપ ના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણી વિજેતા આજે વિજય રેલીનું આયોજન","post_author":"At This Time Visavadar","author_id":8092,"mobile_number":"","post_views":"1","share_link":"વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપ ના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણી વિજેતા આજે વિજય રેલીનું આયોજન\nhttps:\/\/atthistime.in\/2eoby4lnpdahhxus\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/119061670590595_crop_1670590587323.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપ ના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણી વિજેતા આજે વિજય રેલીનું આયોજન\nવિસાવદર\nવિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરથી ભાજપમાંથી હર્ષદ રિબાડિયા કોંગ્રેસમાંથી કરશનભાઇ વડોદરિયા અને આપ પાર્ટીમાંથી ભુપતભાઈ ભાયાણી એ ઉમેદવારી નોંધાવી હતી\nઆ ત્રિપાખિયા જંગ માં ભાજપના હરીફ ઉમેદવાર હર્ષદ રિબાડિયાની સામે 7063 મતની લીડ કરી ભુપત ભાઈ વિજય થયા હતા\nભેસાણ તાલુકામાં 108 ની શાખા ધરાવનાર ભુપતભાઇ સરપંચથી પોતાની કાર્ય યાત્રા ગાંધીનગર સુધી પહોંચાડી હતી તેમણે ચૂંટણી દરમ્યાન કોઈપણ પ્રકારની સાલિબ્રેટી કે જનસંભા વગર પોતાના સરપંચ તરીકેના કામો લોકો સુધી સમજાવ્યા હતા\nઆમ ભુપતભાઇ ખરેખર લોકોના કામ ખંતથી કારિયા છે અને કરીશ તેમ જણાવ્યું હતું\nઆજે વિસાવદર ખાતે તેમની વિજય રેલી સરદાર પટેલ ચોક થી બાબા સાહેબ આંબેડકર ચોક પહોંચી હતી\nરિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર","web_link":"https:\/\/atthistime.in\/2eoby4lnpdahhxus\/"},{"Id":691837,"post_title":"પાળીયાદ ખાતે કિશાન મિત્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું","post_author":"At This Time News Botad","author_id":10085,"mobile_number":"","post_views":"3","share_link":"પાળીયાદ ખાતે કિશાન મિત્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું\nhttps:\/\/atthistime.in\/ucxkakga5fvkaacj\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/235971670588485_crop_1670588478942.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"પાળીયાદ ખાતે કિશાન મિત્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું\n\n\nબેંક ઓફ બરોડા સુરેન્દ્રનગર દ્વારા આજરોજ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદમાં કિશાન મિત્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના સંચાલક શ્રી ભયલુ બાપુ દ્વારા કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ શ્રી ભયલુબાપુનાં રૂડા આશીર્વાદ થી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી જેમાં માર્ગદર્શન માટે બેંક ઓફ બરોડા નાં ક્ષેત્રીય પ્રબંધક પ્રશાંતકુમાર બાલ તથા ડેપ્યુટી ક્ષેત્રીય પ્રબંધક શ્રી વિનોદકુમાર ઠાકુર હાજર રહ્યા હતા તેમ જ બેંક ઓફ બરોડા ના જુદા જુદા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને બેંક દ્વારા આપવામાં આવતા જુદા-જુદા ઘીરાણો અને યોજનાઓ અને ડિપોઝિટ વિશે ખૂબ જ સરળ અને સચોટ માહિતી આપવામાં આવેલ તેમ જ જુદી જુદી શાખા ના બી. સી. નું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂત તરીકે કનુભાઈ ડી.ખાચર બાબરકોટ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને આ શિબિર નો ખુબ જ વિશાળ સંખ્યા મા ખેડૂતો એ લાભ લીધો હતો\n\nReport by\n Ashraf jangad\n9998708844","web_link":"https:\/\/atthistime.in\/ucxkakga5fvkaacj\/"},{"Id":691835,"post_title":"ધોળકા ભાજપના ભવ્ય વિજય બાદ વિજય સરઘસ અને અભિવાદન સભા","post_author":"MUKESH Dhalabaniya","author_id":5155,"mobile_number":"","post_views":0,"share_link":"ધોળકા ભાજપના ભવ્ય વિજય બાદ વિજય સરઘસ અને અભિવાદન સભા\nhttps:\/\/atthistime.in\/d91rxtynxjbuvxbk\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/887561670588374_crop_1670588365814.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"58 ધોળકા વિધાનસભા ના નવા વરાયેલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી‌ જેઓ પ્રચંડ બહુમતીથી વિજેતા થઈ ધોળકા પધારેલ જેમનું બદરખા થી રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત કરી. ધોળકા કલીકુંડ થઈ સરસ્વતી વિદ્યાલય મુકામે સભામાં ફેરવાઈ આ પ્રસંગને અનુરૂપ ભાજપના વરિષ્ઠ આગેવાન.નેતા. અને છેલ્લા 45 વર્ષથી અવિરત ધોળકાનું પ્રતિનિધિત્વ કરતા સર્વ સમાજના સ્વીકૃત. સામાજિક સમરસાના પ્રણેતા એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર ગુજરાતમાં કોઈપણ આગેવાને ન કર્યું હોય તેવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આજરોજ એમ.એલ.એ ધોળકા ની નેમ પ્લેટ તેમને આપી અને હવે તમે ધારાસભ્ય તરીકે સમગ્ર ધોળકા વિસ્તારની જેમ મેં સેવા કરી છે તેમ તમે સેવા કરી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવજો અને હવે મને જવાબદારીમાંથી મુક્ત કરી વિદાય આપશો સમગ્ર શહેરના આગેવાનો તેમજ પ્રજાએ ખૂબ ઉમણકાભેર તેમને તાલીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિયતા હાંસીલ કરી છે સમગ્ર ધોળકા વિધાનસભા હંમેશા તેમની રુણી રહેશે\n\n\nરીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા","web_link":"https:\/\/atthistime.in\/d91rxtynxjbuvxbk\/"},{"Id":691833,"post_title":"ચોરી કે છળકપટથી મેળવેલ ફોર વ્હીલ ગાડી નંગ ચાર સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી.","post_author":"Umesh Bavaliya","author_id":9724,"mobile_number":"","post_views":"5","share_link":"ચોરી કે છળકપટથી મેળવેલ ફોર વ્હીલ ગાડી નંગ ચાર સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી.\nhttps:\/\/atthistime.in\/bieeeqppe881l1us\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/267301670581361_crop_1670581358338.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"તા.09\/12\/2022\/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર\n\n\n\nફોર વ્હીલ ગાડી નંગ 4 કિ.રૂ.11,50,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.\n\n\nસુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી સાહેબના માર્ગદર્શક હેઠળ પીએસઆઇ વીઆર જાડેજા સાહેબ તથા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા સુચના આપેલ જે અનુસંધાને એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ એન ડી ચુડાસમા, નિકુલસિંહ ભૂપતસિંહ એ રીતની ટીમ દ્વારા આરોપી ઋષભભાઈ કિરીટભાઈ શાહ જાતે જૈન વાણીયા ઉ.29 કામ ડ્રાઇવિંગ સુરેન્દ્રનગર નવા જકશન રોડ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પાસે મણિયાર નગર વાળાને સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પકડી પાડી મજકુર ઈસમના કબજા માંથી ચોરી કે છળકપટથી મેળવેલ, ઈકો ગાડી નં.જીજે 13 આર.આર.0983 કિ.રૂ.3,00,000, એસપ્રેસો ગાડી નં.જીજે 06 પીબી 3535 કિ.રૂ.2,50,000, ઈકો ગાડી નં.જીજે 07 બીઆર 7412 કિ.રૂ.3,00,000, ઈકો ગાડી નં.જીજે 02 ડીઈ 5947 કિ.રૂ.3,00,000, એમ કુલ મળીને કિં.રૂ.11,50,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપીની પૂછપરછ કરતા ગાડીઓ પાંચેક મહિના પહેલા થાનગઢ ચોકડી પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ, આજથી દશેક એક મહિના પહેલા નડિયાદ આરટીઓ પાસેથી ખુશાલભાઈ પરમાર આણંદવાળાની એક્સપ્રેસ ગાડીની ચોરી તેમજ, આજથી પાંચેક મહિના પહેલા રાધનપુર દેરાસર પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ, આજથી બે મહિના પહેલા પાટડી કોર્ટ પાસેથી ઈકો ગાડીની ચોરી કરેલ તેમજ ઈકો ગાડીઓ પોતે ફેરવતો હતો તેમજ ક્યારેક મારે પૈસાની જરૂરત હોય ત્યારે આ ગાડીઓ ગીરવે મૂકતો હતો જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે આ ગાડીઓ છોડાવી લેતો હતો તેમ જણાવી ગુનો કરેલ હોવાની કબુલાત આપતા મુદ્દામાં સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી મજકૂર ઈસમને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.\n\n\n*કબ્જે કરેલ મુદ્દામાલ*\n*(૧) ઈકો ગાડી નં જીજે ૧૩ આરઆર ૦૯૮૩ કિ.રૂ.૩,૦૦,૦૦૦*\n*(૨) એસપ્રેસો ગાડી નં જીજે ૦૬ પીબી ૩૪૩૫ કિ.રૂ.૨,૫૦,૦૦૦*\n*(૩) ઈકો ગાડી નં જીજે ૦૭ બીઆર ૭૪૧૩ કિ.રૂ.૩,૦૦,૦૦૦*\n*(૪) ઈકો ગાડી નં જીજે ૦૨ ડીઇ ૫૯૪૭ કિ.રૂ.૩,૦૦,૦૦૦ નો મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.*","web_link":"https:\/\/atthistime.in\/bieeeqppe881l1us\/"},{"Id":691831,"post_title":"વિસાવદર ભેસાણ વિધાનસભા ની સીટપર આમ આદમી પાર્ટી નુ જાડુ ફરિવળતા ભાજપ કૉંગેસ ની કારમી હાર આમ આદમીપાર્ટી માંથી ભુપતભાયાણી જીતતા લોકોમાં ખુશી નો માહોલ","post_author":"At This Time Visavadar","author_id":8092,"mobile_number":"","post_views":"4","share_link":"વિસાવદર ભેસાણ વિધાનસભા ની સીટપર આમ આદમી પાર્ટી નુ જાડુ ફરિવળતા ભાજપ કૉંગેસ ની કારમી હાર આમ આદમીપાર્ટી માંથી ભુપતભાયાણી જીતતા લોકોમાં ખુશી નો માહોલ\nhttps:\/\/atthistime.in\/nookqyty9t8qjoiv\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/711341670581296_crop_1670581290310.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"જૂનાગઢ ની ભેસાણ\/વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી નું ઝાડુ ફરી વળતાં ભાજપ\/કૉંગ્રેસ ની કાર મી હાર લોકો મા ખુશી ની લહેર જૂનાગઢ ની ભેસાણ\/વિસાવદર ની બેઠક પર આપ નું ઝાડુ ફરી વળતાં ભાજપ કોંગ્રેસ ને હારનો સામનો કરવો પડ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લા ની 5 બેઠક પર ની મત ગણતરી થઈ હતી જેમાં 3 ભાજપ 1 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી ની સીટ આવિહતી જેમાં ભેસાણ\/વિસાવદર ની બેઠક પર કુલ 259224 મતદારો પૈકી 145419 મતદારો એ મતદાન કર્યું હતું જે 56\/10 ટકા મતદાન થયું હતું જેમાં મતગણતરી થતા સવથી વધારે મત આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભૂપત ભાયાણી ને 66210 મત મળ્યા હતા જીયારે કોંગ્રેસ માંથી ભાજપ મા આવેલા હર્સદ રીબળિયા ને 59147 મત મળ્યા હતા અહી આપ નો 7063 મત ની લીડ સાથે વિજય થયો હતો અને અહી ત્રીજા ક્રમે કોંગ્રેસ રહ્યું હતું જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર કરસન વાડોદરિયા ને 16936 મત મળ્યા હતા જીયારે નોટા માં 1765 મત પડ્યા હતા જેમાં 2017 ની ચુંટણી મા કોંગ્રેસ માંથી ચૂંટાઈ ને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા હર્સદ રીબડીયા ની 23101 મતે જીત થઈ હતી પરંતુ આ વખત મતદારો નું મિજાજ કંઇક અલગ હતું અને વિસાવદર\/ભેસાણ ની જનતા ની તાસીર જ પહેલેથી સતાના વિરોધ ની રહી છે અંદાજિત આ સીટ એક લાખ કરતાં વધારે પાટીદાર મતદારો હોવાથી ત્રણએ પક્ષ પાટીદાર ઉમેદવાર રાખ્યા હતા જેમાં આમ આદમી ના ઉમેદવાર ભૂપત ભાયાણી ની જીત થી સમગ્ર પંથક માં ખુશી ની લહેર પ્રસરી હતી અને લોકો એ તેમનું સ્વાગત ફુલ હાર અને ડીજે સાથે વાજતે ગાજતે તમામ જનતા નું આભાર માન્યો હતો અને વિજય સરઘસ પરબ ચોકડી થી લઇ ને પૂરા ભેસાણ મા ફર્યું હતું અને આપ ના નવ નિયુક્ત ધારાસભ્ય ભૂપત ભાયાણી એ મીડિયા સમક્ષ ખાત્રી આપી કે આવનાર દિવસો મા આરોગ્ય સીક્ષણન પર પૂરતું ધિયાન આપી અધૂરા કામ પૂરાં કરવાની ખાત્રી આપી અને ભેસાણ\/વિસાવદર ની તમામ મતદારો નો આભાર માન્યો હતોરિપોર્ટ બાય . કાસમ હોથી. ભેસાણ","web_link":"https:\/\/atthistime.in\/nookqyty9t8qjoiv\/"},{"Id":691829,"post_title":"હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ","post_author":"Ramesh Thakor","author_id":10091,"mobile_number":"","post_views":"1","share_link":"હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ\nhttps:\/\/atthistime.in\/ihggk1fyf7xyiuhi\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/205061670580895_crop_1670580887829.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ \n\nકપાસ. ૧૬૦૦-૧૭૫૪\nજીરૂ. ૪૪૨૫-૪૮૩૮\nએરંડા. ૧૪૩૦-૧૪૬૩\nઘઉં.૫૯૦-૬૨૫\nતલ.૨૩૩૦-૨૯૩૬\nરાઈં.૧૧૫૦-૧૧૬૫\nમગફળી.૧૦૦૧-૧૩૧૨\nગવાર. ૧૧૨૫-૧૧૪૧\nસોયાબીન.૧૦૦૦-૧૦૨૫","web_link":"https:\/\/atthistime.in\/ihggk1fyf7xyiuhi\/"},{"Id":691827,"post_title":"યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!","post_author":"Ass.co Editor","author_id":10081,"mobile_number":"","post_views":"7","share_link":"યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!\nhttps:\/\/atthistime.in\/l0clc8zhvxydwe3m\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/185681670577323_crop_1670577318622.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!\n\nલોકસાહિત્યકાર દેવાયત ખવડ હવે જાણે કે માથાકૂટ કરવા ઉતરી આવ્યા હોય તેવી રીતે ગઈકાલે બપોરના રાજકોટના સર્વેશ્વર ચોક પાસે ગરાસિયા યુવાનને લોખંડના પાઈપથી બેફામ માર મારતાં યુવાનના હાથ-પગ ભાંગી ગયા છે. આ પછી પોલીસે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા એક અજાણ્યા હુમલાખોર અને દેવાયત સાથે કાર ચલાવીને આવનાર ડ્રાયવર સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર બનાવને લઈ 24 કલાક વીતી ગયા છતાં પોલીસ સાથે ધરોબો રાખનાર દેવાયતને પકડવા પોલીસ પણ કુણી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.\n\nયુવાનના મામાના ઘર પાસે જ દેવાયત ખવડનું ઘર હોય ત્યાં પાર્કિંગ બાબતે વર્ષોથી ચાલ્યો આવતો ડખ્ખો કારણભૂત: દેવાયત સહિત ત્રણેય સામે હત્યાના પ્રયાસનો ગુન્હો\n\nપોલીસની ટીમે માત્ર રહેઠાણ સ્થળે દરોડા પાડી સંતોષ માની લીધો છે.\n\n\nકે, તેઓ કાલાવડ રોડ પર આવેલી વિષ્ણુ વિહાર સોસાયટી શેરી નં. 9માં રહેતા અને પ્રેસનું કામકાજ કરતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ. વ. 30)ગઈકાલે બપોરે યાજ્ઞિક રોડ પર આવેલી પોતાની ઑફિસનું કામકાજ પતાવી દોઢેક વાગ્યાના અરસામાં ઘેર જવા માટે સર્વેશ્વર ચોકમાં પડેલી પોતાની ગાડી પાસે પહોંચ્યો કે અચાનક જ નંબર પ્લેટ વગરની સ્વિફટ કાર તેની પાસે ધસી આવી હતી. ત્યારબાદ મયુરસિંહ કંઈ સમજે-વિચારે તે પહેલાં જ કારમાંથી દેવાયત ખવડ અને એક અજાણ્યો માણસ લોખંડના પાઈપ સાથે મયુરસિંહ પર તૂટી પડ્યા હતા. આ બન્નેએ પાઈપ વડે પગ ઉપર હુમલો કરીને મયુરસિંહને જમીન પર પછાડી દીધો હતો\n\n> પોલીસે ટીમો બનાવી દેવાયત અને બીજા બે શખ્સોના ઘરે દરોડા પાડ્યા પરંતુ કોઈ ન મળ્યું: પોલીસ સાથે ઘરોબો રાખનાર દેવાયતને પકડી કાયદાનું ભાન કરાવાશે?\nઅને ત્યારબાદ પણ હુમલા કરવાનું યથાવત રાખ્યું હતું. ત્યારબાદ બચવા માટે મયુરસિંહે હાથ આડો નાખતા તેના ઉપર પ્રહાર થવાથી હાથ પણ ભાંગી ગયા હતા. મરણતોલ માર માર્યા બાદ દેવાયત ખવડ અને તેની સાથે રહેલો એક શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર ગયા હતા. બંને શખ્સોએ અંદાજીત 25 જેટલા પાઇપના ઘા ઝીંક્યા હતા. મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, દેવાયત ખવડ વિરુદ્ધ મને જાનથી મારી નાખવાની ધમકી બાબતે મેં અરજી કરી હતી પરંતુ તેમાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી થઈ નહોતી. આ બનાવ બનવાનું મુખ્ય કારણ મારા મામા રાજકોટ રવિરત્ન પાર્ક-55-અ ખાતે દેવાયત ખવડની બાજુમાં રહેતાં હોય અને પાર્કિંગ બાબતે એકાદ વર્ષ પહેલાં દેવાયત ખવડ સાથે મારે બોલાચાલી થઈ હતી.","web_link":"https:\/\/atthistime.in\/l0clc8zhvxydwe3m\/"},{"Id":691824,"post_title":"જાણો જસદણમાં આવેલ જ્વેલર્સ ની દુકાન માં કઈ રીતે થઈ ચોરી ?","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"53","share_link":"જાણો જસદણમાં આવેલ જ્વેલર્સ ની દુકાન માં કઈ રીતે થઈ ચોરી ?\nhttps:\/\/atthistime.in\/nttssjwu6vqnykyl\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/177491670577221_crop_1670577217525.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"કોઇ ત્રણ અજાણી બહેનોએ અવસર જવેલર્સમાં ગ્રાહક બનીને કરી ચોરી\n\nકોઇ ત્રણ અજાણી બહેનોએ અવસર જવેલર્સમાં ગ્રાહક બનીને કરી ચોરી જે સમાચાર મળી રહ્યા છે અને જસદણ પોલીસે ફરિયાદ નોંધી છે જેમાં ફરિયાદી નામ ભાવેશભાઇ ગોબરભાઇ વઘાસીયા, જાતે.પટેલ, ઉ.વ.૪૦, ઘંઘો.વેપાર, રહે.આટકોટ, કૈલાશનગર, જસદણ છે અને જેને ફરિયાદ લખાવી હતી કે જસદણ ચીતલીયા રોડ ઉપર તરગાળા શેરીમાં અવસર જવેલર્સ નામની ભાગીદારી પેઢી ચલાવુ છુ અને આ પેઢીમાં મારા ભાગીદાર તરીકે અરવિંદભાઇ શંભુભાઇ છાયાણી રહે.જસદણ વાળા છે અને આ પેઢીનો વહિવટ હુ કરૂ છુ અને અમો આ પેઢીમાં સોના- ચાંદીના દાગીનાનુ વેચાણ કરીએ છીએ. ગઇ કાલ તા.૦૭\/૧૨\/૨૦૨૨ ના રોજ સવારના આશરે સવા આઠેક વાગ્યાની આસપાસ ભાવેશ ભાઇએ દુકાન ખોલેલ હતી અને દુકાને હાજર હતો અને વેપાર કરતો હતો તેવામાં આશરે અગ્યારેક વાગ્યાને વીશેક મીનીટની આસપાસ દુકાનમાં બે બહેનો આવેલ અને તેની સાથે એક અઢારેક માસનુ છોકરૂ હતુ અને આ બન્ને બહેનોએ જ્વેલર્સ પાસે કાન પહેરવાની બુટી જોવા માંગેલ હતી અને ભાવેશ બહેનોને બુટી બતાવતો હતો તેવામાં એક બીજા બહેન દુકાને આવેલ અને તેણે ભાવેશ પાસે કાન ઉપર પહેરવાની કાનસર જોવા માંગેલ બાદ પહેલા આવેલ બે બહેનોએ ભાવેશને કહેલ કે તમે અહિંયા આવો અમે કાનની આ બે કડી પંસદ કરેલ છે અને તે કડી અમારે લઇ જવાની છે તમે તેનો હિસાબ કરી આપો અને અમારે ભંગાર જમા કરાવવાનો છે જેથી ભાવેશ તેની પાસે ગયેલ અને પાછળથી આવેલ બહેને ભાવેશ પાસે બુટી જોવા માંગેલ જેથી તેને બુટી જોવા આપેલ હતી અને તેઓ બુટી જોતા હતા બાદ ભાવેશ પહેલા આવેલ બહેન પાસે ગયેલ અને હિસાબ કરતો હતો તેવામાં પાછળથી આવેલ બહેન બીજા રેગ્યુલ ગ્રાહક કડલી જોતા હતા તેની કડલી જોવા લાગેલ હતા બાદ આ પહેલા આવેલ બે બહેનોએ ભાવેશને કહેલ કે તમારો વઘારે ભાવ છે અમારે આ ભાવમાં ન પોસાઇ તેમ કરી જતા રહેલ હતા અને પાછળથી આવેલ બહેને પણ મારી દુકાનમાંથી ઘણા દાગીના જોવા માંગેલ પણ લીઘેલ નહિ અને પહેલા આવેલ બે બહેન સાથે જે છોકરૂ હતુ તે પાછળથી આવેલ એક બહનેને બા બા કરતુ હતુ અને તેની પાસે તેડવા માટે જતુ હતુ પરંતુ આ બહેન તેને તેડતા હતા નહિ જેથી ભાવેશને શક પડેલ કે આ ત્રણેય બહેનોએ દુકાને આવેલ અને ઘણા બઘા દાગીના જોવા માંગેલ છતા પણ તેઓએ કોઇ દાગીના લીઘેલ નથી અને તેઓ ભાવેશને વારાફરતી બોલાવતા હતા જેથી મારી નજર ચુકવી દુકાનમાંથી કોઇ દાગીનાની ચોરી કરી લઇ ગયેલ નહિ હોય ને તેવી ભાવેશને શંકા ગયેલ હતી.\n\nબાદ ભાવેશે દુકાનમાં રાખેલ સી.સી.ટી.વી. ચેક કરતા ખબર પડેલ કે પાછળથી આવેલ બહેને બે બુટી પોતાના ખોળામાં રાખી દિધેલ હતી અને ભાવેશ પહેલા આવેલ બે બહેનો પાસે હિસાબ કરવા ગયેલ ત્યારે આ બહેને પોતાના ખોળામાં રાખેલ આ બુટીઓ પોતાના પગના મોજા નાખતા હતા તેવુ સી.સી.ટી.વી.માં જોવા મળેલ હતુ જેથી ભાવેશે દુકાનનો બુટીનો સ્ટોક ચેક કરતા જાણવા મળેલ કે દુકાનમાં એક ૩.૭૩૦ ગ્રામની બુટી તથા એક ૩.૫૮૦ ગ્રામ ની બે બુટી જોવા મળેલ નહિ અને આ બન્ને બુટીઓનો કુલ વજન ૭.૩૧ ગ્રામ કિંમત આશરે રુ. ૩૫૦૦૦\/- જેટલી - થતી અને આ બન્ને બુટીઓ આ ત્રણેય બહેનો ભાવેશની વારફરતી નજર ચુકવી ચોરી કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે આગળની કાર્યવહી હાથ ધરી છે.\n\nReport Rasik Visavaliya Jasdan","web_link":"https:\/\/atthistime.in\/nttssjwu6vqnykyl\/"},{"Id":691822,"post_title":"107 બોટાદ વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ની ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ","post_author":"At This Time News Botad","author_id":10085,"mobile_number":"","post_views":"5","share_link":"107 બોટાદ વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ની ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ\nhttps:\/\/atthistime.in\/0mirlgeed0zpnu20\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/920411670576832_crop_1670576824066.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"107 બોટાદ વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ની ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ\n\n\nગુજરાત રાજ્ય સામાન્ય ચૂંટણી 2022 ની 107 વિધાનસભા બેઠક જે ભારતીય જનતા પાર્ટી નો ગઢ ગણાય છે એવા ગઢ ઉપર થી બોટાદ 107 વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા એ ઐતીહાસીક ભવ્ય લીડ થી જીત મેળવી હતી આ જીત નો જસ્ન સાથે બોટાદ મોડન સ્કૂલ થી લઈને વિવિધ વિસ્તારમાં આ વિશાળ સંખ્યામાં વિજય સરઘસ રેલી યોજાઇ ‌હતી જેમા બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા, અને પ્રદેશ મોરચા ના ઊપ પ્રમુખ શ્રી ગંગા બેન બોટાદ જીલ્લા પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ મોલાના સોકત સાહેબ, અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દરેક તાલુકા પ્રમુખશ્રીઓ તેમજ નાના મોટા કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા\n\nReport by\nAshraf jangad\n9998708844","web_link":"https:\/\/atthistime.in\/0mirlgeed0zpnu20\/"},{"Id":691820,"post_title":"શુ તમારે હરસ, મસા, ફીસરનું ઓપરેશન કર્યા વગર સફળ ઇલાજ કરવો છે ?","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"8","share_link":"શુ તમારે હરસ, મસા, ફીસરનું ઓપરેશન કર્યા વગર સફળ ઇલાજ કરવો છે ?\nhttps:\/\/atthistime.in\/ygpndbxjfk3ao3cf\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/56501670576626_crop_1670576607695-scaled.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"શુ તમારે હરસ, મસા, ફીસરનું ઓપરેશન કર્યા વગર સફળ ઇલાજ કરવો છે ?\n\nમળવાનો સમય : સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી\n\n*આપના શહેર જસદણમાં ફકત ૪ દિવસ માટે તા.11,12,13,14 તારીખ સુધી*\n\n🌎સ્થળઃ પાનેતર રેસ્ટોરન્ટ અંદર, આટકોટ બાયપાસ સર્કલ પાસે, જસદણ\n\n*ભીલવાડાનાં સુપ્રસિઘ્ધ વૈદ એસ.કે. સાહેબ*\n\n☎️9468593486\n\nખુની, મસા, ફીશર જેવી બિમારીઓ ને વગર ઓપરેશન આર્યુવેદિક પધ્ધતિથી દવાઓ દ્વારા ગેરંટી પૂર્વક ઈલાજ કરાવો અને જીંદગીભરનો આરામ મેળવો\n\nભાઇઓ-બહેનો આપ મસા, ફીશર જેવી બિમારીઓથી પરેશાન છો કંટાળી ગયા છો તો તુરંત સંપર્ક કરો","web_link":"https:\/\/atthistime.in\/ygpndbxjfk3ao3cf\/"},{"Id":691818,"post_title":"જસદણમાં જવેલર્સની દુકાનમાં નજર ચુકવી દાગીના ચોરતી એક મહિલા પકડાઈ બે ની શોધખોળ","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"54","share_link":"જસદણમાં જવેલર્સની દુકાનમાં નજર ચુકવી દાગીના ચોરતી એક મહિલા પકડાઈ બે ની શોધખોળ\nhttps:\/\/atthistime.in\/0ci8xlh9fijhdnoh\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/958941670576083_crop_1670576078854.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"જસદણમાં જવેલર્સની દુકાનમાં નજર ચુકવી દાગીના ચોરતી એક મહિલા પકડાઈ બે ની શોધખોળ\n\nજસદણમાં ચીતલીયા રોડ ઉપર અવસર જ્‍વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ વઘાસીયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ઉકત ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માંગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બુટી નંગ-૨ કિં. ૩૫,૦૦૦ ચોરી કરી ગયા હતા.\n\nદરમિયાન આ ફરીયાદ બાદ જસદણના પીઆઇ પી.બી.જાની તથા એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનાર સવિતા હકાભાઇ ભોજવીયા રહે. વડીયા જી. અમરેલીને ઝડપી લીધી હતી. જ્‍યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઇ છે.\nહુસામુદ્દીન કપાસી જસદણ\nમો. 9924014352","web_link":"https:\/\/atthistime.in\/0ci8xlh9fijhdnoh\/"},{"Id":691816,"post_title":"જાણો આવતીકાલે ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"51","share_link":"જાણો આવતીકાલે ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે\nhttps:\/\/atthistime.in\/i5ond4vripyowiju\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/354111670575299_crop_1670575270427.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"જાણો આવતીકાલે ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે\n\nઆવતીકાલે તારીખ 10.12.2022 ના રોજ જસદણ 1અર્બન ફીડરમાં વીજ પુરવઠો સવારે 8:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી બંધ રહેશે.\nજસદણ 1 અર્બન ફીડર હેઠળ આવતા વિસ્તારો જીઆઇડીસી એરિયા, આટકોટ રોડ ,ગંગા ભુવન ,વડલા વાડી, નવું બસ સ્ટેશન ,જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશ નગર તથા ડોક્ટર હાઉસ તેની આજુબાજુનો વિસ્તારમાં લાઇટનો કાપ રહેશે.\nએટ ઘીસ ટાઇમ ન્યુઝ 7203888088","web_link":"https:\/\/atthistime.in\/i5ond4vripyowiju\/"},{"Id":691814,"post_title":"વાંચો મોટા દડવા ગામે પિતાએ પુત્રીનો જન્મ દિવસ કેવી રીતે ઉજવ્યો ?","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"28","share_link":"વાંચો મોટા દડવા ગામે પિતાએ પુત્રીનો જન્મ દિવસ કેવી રીતે ઉજવ્યો ?\nhttps:\/\/atthistime.in\/dcyuila7yicy4em0\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/534911670575049_crop_1670575043533-scaled.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"વાંચો મોટા દડવા ગામે પિતાએ પુત્રીનો જન્મ દિવસ કેવી રીતે ઉજવ્યો ?\n\nમોટા દડવાના પાર્થ સ્કૂલના સંચાલક કલ્પેશભાઈ વેકરિયાની પુત્રી ધ્યાનીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં સદભાવના વૃદ્ધાઆશ્રમ રાજકોટ ખાતે બપોરનુ એક ટાઈમની ભોજન પ્રસાદની સેવા આપતા કલ્પેશભાઈએ તેમની પુત્રીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવી સમાજમાં એક પ્રેરણારૂપ કાર્ય કરેલ.\n\nરીપોર્ટ : રસીક વિસાવળીયા 7801900172","web_link":"https:\/\/atthistime.in\/dcyuila7yicy4em0\/"},{"Id":691812,"post_title":"રાત્રે દરમિયાન થયો અકસ્માત","post_author":"At This Time Himmatnagar","author_id":10030,"mobile_number":"","post_views":"5","share_link":"રાત્રે દરમિયાન થયો અકસ્માત\nhttps:\/\/atthistime.in\/oyczcll4htuk5qxm\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/312811670573537_crop_1670573530238.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"સાબરકાંઠા \n\nહિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર અકસ્માત\n\nરાત્રે દરમિયાન થયો અકસ્માત\n\nઈકકો ગાડી ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માત\n\nઅકસ્માતમાં ઇકોનો સવાર ચાર વ્યક્તિ ઘાયલ\n\n108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા\n\nઅશોક. નાયી\nસાબરકાંઠા","web_link":"https:\/\/atthistime.in\/oyczcll4htuk5qxm\/"},{"Id":691810,"post_title":"જસદણમાં પાર્ટ ટાઇમ જોબ","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"18","share_link":"જસદણમાં પાર્ટ ટાઇમ જોબ\nhttps:\/\/atthistime.in\/jbabb6obtyzfdfgg\/","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/12\/907851670571411_crop_1670571406215.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"December 9, 2022","post_content":"જસદણમાં પાર્ટ ટાઇમ જોબ \n\nજગ્યા : 1 ગર્લ્સ\n\nવર્ક : PPT Making\n\nસ્થળ: એન્જલ ઈંગ્લીશ એકેડમી જસદણ\n\nઇચ્છુક વ્યક્તિએ નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવો. \n\n☎️ *કિશન સર 9904887374*\n\nAdvertisement By AT THIS TIME","web_link":"https:\/\/atthistime.in\/jbabb6obtyzfdfgg\/"}]}