છેલ્લા આઠેક વર્ષથી પાસાના કામે અટકાયત ટાળવા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ

છેલ્લા આઠેક વર્ષથી પાસાના કામે અટકાયત ટાળવા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ


ગુજરાત પોલીસ દ્વારા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે લાલ આંખ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમય ગાળાથી ઘણા બધા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સફળ બની રહી છે જેને લઈને શહેરા પોલીસ સ્ટેશનના પીઆઇ ને ખાનગી બાતમી મળી હતી કે એલસીબી પાસા હેઠળ 2014 ના કામોનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રોડસીહ ઉર્ફે ગૌતમ દુજારનસિંહ ઉર્ફે દુર્જન સિંહ રાજપુત તેવો અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહે છે જેને લઇને શહેરા પોલીસ સ્ટેશનના પી.આઇ દ્વારા સર્વેલન્સની ટીમને બાતમી વાળી જગ્યાએ મોકલી આપી હતી જેને લઈને સવેલન્સ ટીમને બાતમી વાળી વ્યક્તિને જોતા તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ રોડસિંહ ઉર્ફે ગૌતમ દુજારનસિંહ ઉર્ફે દુર્જનસિંહ રહે રધાવતફલા સિંગાવત બસ્સી તાલુકો સલુંબ્બર જિલ્લો છોટાઉદેપુર રાજસ્થાન ના હોવાનું જણાવેલ તેઓને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર વિનોદ પગી શહેરા
મો8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »