નેત્રંગ તાલુકા ના ઊંડી ગામ ના આગેવાન ઉર્મિલા બેન દલુભાઈ વસાવા દ્વારા બેગ વિતરણ કરવામાં આવી - At This Time

નેત્રંગ તાલુકા ના ઊંડી ગામ ના આગેવાન ઉર્મિલા બેન દલુભાઈ વસાવા દ્વારા બેગ વિતરણ કરવામાં આવી


જગડીયા ના જામુની ફળિયા મા ધોરણ.1 થી 5 ની પ્રાથમીક શાળા ચાલે છે..જયાં 30 જેટલા બાળકો અભ્યાસ કરે છે...આ શાળા મા બાળકો...પ્લાસ્ટીક ની બેગ માં પુસ્તકો લઈ ને શાળા એ જાય છે...જેથી ગામ ના જાગૃત વ્યક્તિત્વઓ તરફ થી આ બાબત ની જાણ કરવામા આવી હતી .સામાજીક આગેવાન શ્રી દલુભાઇ વસાવા તથા શ્રીમતી ઉર્મિલાબેન દલુભાઇ વસાવા ,ગામ: ઉડી તરફ થી તમામ 30 બાળકો ને સ્કુલ બેગ આપી..અને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. સ્કૂલ તરફ થી શાળા માં સેવા બદલ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.