વિસાવદરને આંગણે આવતી કાલે પધારી રહ્યા છે.મનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી.

વિસાવદરને આંગણે આવતી કાલે પધારી રહ્યા છે.મનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી.


વિસાવદરને આંગણે આવતી કાલે પધારી રહ્યા છે.મનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી.
વિસાવદર
આવતી કાલે એટલે કે, તારીખ 20/1/23 ના રોજ વિસાવદર શહેરમાં પ્રખ્યાત કોમેડી સિરિયલ વીજુડી ના મુખ્ય પાત્ર એટલે કે, મનસુખ ભડેરી અને રાજેન્દ્ર પંચાલ આવી રહ્યા છે.
કોમેડી સિરિયલ દ્વરા લોકોનું હિત થાય તેવા આશય સાથે આપને આજે ટી. વી. યુટ્યુબ ચેનલમાં તેમજ અન્ય મીડિયા દ્વરા આપને આ માણસખ ભંડેરીની કોમેડી સિરિયલ જોતા હોય છીએ. તે, વીજુડી તારીખ 20/1/23 ના વિસાવદર ખાતે ખોડિયાર લાઈવ કેક શોપ ના ઓપનિંગમાં આવી રહ્યા છે.
મનસુખ ભંડેરી અને રાજેન્દ્ર પંચાલ વિસાવદરમાં આવી રહ્યા છે. તે, વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હોય જેને કારણે વીજુડીના ચાહક ગણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
વિશેષમાં ખોડિયાર લાઈવ કેક શોપના માલિક મયુરભાઈ મધુભાઈ પટોળીયા તેમજ ગૌતમ ભરતભાઈ પાનસુરીયાની રૂબરૂ મુલાકાત દરમ્યાન જાણવા મળેલ કે, મનસુખ ભંડેરીના ચાહક ગણને ધ્યાને રાખી આ ઓપનિંગમાં વીજુડીને આમંત્રિત કરવામાં આવેલ છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »