ભેસાણ ના સાકરોડા ગામે તાલુકા કક્ષા ની 74માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવા માં આવી - At This Time

ભેસાણ ના સાકરોડા ગામે તાલુકા કક્ષા ની 74માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવા માં આવી


ભેસાણ ના સાકરોડા ગામે તાલુકા કક્ષા ની 74માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવા માં આવીજુનાગઢ ના ભેસાણ ના સાકરોડા ગામે તાલુકા કક્સા ના 74માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવા માં આવી આતકે ભેસાણ ના મામલતદાર શ્રી એમ. આઇ. મલેક સાહેબ ના હસ્તે માં આવ્યું આતકે ભેસાણ પી. એસ. આઇ. શ્રી સરવ્યા સાહેબ અને તેના પોલિશ સ્ટાફ અને જી. આર. ડી. ના જવાનો દ્વારા સલામી આપી પરેડ કરવા મા આવી આતકે આવેલ મુખ્ય મહેમાનો મા ભેસાણ મામલતદાર શ્રી એમ. આઇ. મલેક સાહેબ તેમજ ભેસાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ તેમજ ભેસાણ ના પી. એસ. આઇ. સરવ્યા તેમજ તાલુકા ના કેળવણી નિરીક્ષક જગદીશ મકવાણાતેમજ તાલુકા અને જિલ્લા ના સદસ્યો તેમજ સાકરોડા ગામ ના સરપંચ શ્રી રમેશ ભાઈ વેકરીયા તેમજ સાકરોડા ગામ ના આચાર્ય તેમજ તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યા મા ગ્રામ જનો આકર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજુ બાજુ ની સ્ક્કુલ ના વિદ્યાર્થી ઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિ ઓ કરવા મા આવી હતી જેમાં તાલુકા ના સર્વસરેઠ પાંચશિક્ષક કો ને પ્રમાણ પત્ર આપવા મા આવ્યા હતા તેમજ ભેસાણ તાલુકા ના ચણાકા ગામ ના સર્વશ્રેષ્ઠ સરપંચ ને એવોર્ડ આપવા મા આવ્યો હતો તેમજ મામલતદાર સાહેબ ના હસ્તેવૃક્ષો રોપણ કરવા માં આવ્યું હતું અને સ્પર્ધા મા ભાગ લેનારા બાળકો ને રોકડ પુરસ્કાર આપવા મા આવ્યું હતું અને બિસ્કીટ અને સાથેસાથે નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટકાસમ. હોથી... ભેસાણ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon