પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/પસાર થતી 20 ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ લગાવવામાં આવશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/amp1p6igwgsd4b2v/" left="-10"]

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/પસાર થતી 20 ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ લગાવવામાં આવશે.


યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનથી ઉપડતી/પસાર થતી 20 ટ્રેનો માં હંગામી ધોરણે વધારાના કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે જેની વિગતો નીચે મુજબ છે,

1. ટ્રેન નંબર 14804 સાબરમતી - જેસલમેર એક્સપ્રેસમાં 01.12.2022 થી 31.12.20 22 સુધી બે સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસી વધારાના કોચ લગાવવામાં આવશે.

2. ટ્રેન નંબર 14803 જેસલમેર - સાબરમતી એક્સપ્રેસમાં 02.12.2022 થી 01.01.20 23 સુધી બે સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસી વધારાના કોચ લગાવવામાં આવશે.

3. ટ્રેન નંબર 14819 જોધપુર - સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 01.12.2022 થી 31.12.2022 સુધી બે સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસી વધારાના કોચ લગાવવામાં આવશે.

4. ટ્રેન નંબર 14820 સાબરમતી - જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.12.2022 થી 02.01. 2023 સુધી બે સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસી વધારાના કોચ લગાવવામાં આવશે.

5. ટ્રેન નંબર 12479 જોધપુર - બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.12.2022 થી 02.01.2023 સુધી બે સ્લીપર ક્લાસ અને બે થર્ડ એસી વધારાના કોચ લગાવવામાં આવશે.

6. ટ્રેન નંબર 12480 બાન્દ્રા - જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 04.12.2022 થી 03.01.2023 સુધી બે સ્લીપર ક્લાસ અને બે થર્ડ એસી વધારાના કોચ લગાવવામાં આવશે.

7. ટ્રેન નંબર 12990 અજમેર - દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 02.12. 20 22 થી 30.12.20 22 સુધી 3 - ટીયર ઇકોનોમી ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

8. ટ્રેન નંબર 12989 દાદર - અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 03.12.20 22 થી 31.12.20 22 સુધી 3 - ટીયર ઇકોનોમી ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

9. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી - દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 01.12.20 22 થી 29.12.2022 સુધી 3 - ટીયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના 5 વધારાના કોચ લગાવવામાં આવશે.

10. ટ્રેન નંબર 20484 દાદર - ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 02.12.20 22 થી 30.12.2022 સુધી 3 - ટીયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના 5 વધારાના કોચ લગાવવામાં આવશે.

11. ટ્રેન નંબર 14707 બીકાનેર - દાદર એક્સપ્રેસમાં તારીખ 01.12.2022 થી 31.12.2022 સુધી 3 - ટીયર એસી ક્લાસ નો એક અને સ્લીપર ક્લાસના 5 વધારાના કોચ લગાવવામાં આવશે.

12. ટ્રેન નંબર 14708 દાદર - બીકાનેર એક્સપ્રેસમાં તારીખ 02.12.2022 થી 01. 01.2023 સુધી 3-ટીયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના 5 વધારાના કોચ લગાવવામાં આવશે.

13. ટ્રેન નંબર 22473 બીકાનેર - બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 05.12.20 22 થી 26.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

14. ટ્રેન નંબર 22474 બાન્દ્રા - બીકાનેર પરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 06.12.2022 થી 27.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

15. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર - બાન્દ્રા એક્સપ્રેસમાં તારીખ 01.12.2022 થી 31. 12.2022 સુધી (15.12.2022 સિવાય) સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

16. ટ્રેન નંબર 14702 બાન્દ્રા-શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં તારીખ 03.12.2022 થી 02.
01.2023 સુધી (17.12.2022 સિવાય) સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

17. ટ્રેન નંબર 22475 હિસાર - કોયંબત્તુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 07.12.20 22 થી 28.12.2022 સુધી 2 - ટીયર એસી ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

18. ટ્રેન નંબર 22476 કોયંબત્તુર - હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 10.12.20 22 થી 31.12.2022 સુધી 2 - ટીયર એસી ક્લાસનો એક વધારાનો કોચ લગાવવામાં આવશે.

19. ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 02.12.20 22 થી 30.12.2022 સુધી એક સ્લીપર કલાસનો વધારાનો કોચ લગાવવામાં આવશે.

20. ટ્રેન નંબર 14808 દાદર - ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તારીખ 03.12.20 22 થી 31.12.2022 સુધી એક સ્લીપર કલાસનો વધારાનો કોચ લગાવવામાં આવશે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી
www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]