We care foundation - At This Time

We care foundation


We care foundation દવ્રારા આજે સંતોષીનગર નરોડા ખાતે ઈજા પામેલ ડોગ ને રેસ્ક્યુ કર્યું હતું કેટલા દિવસ થી બીમાર હાલત માં જોવા મળેલ માહિતી મળતા મિત્રો અર્જુન, મુરલી,નરેશ અને બાબુ ની મદદ થી રેસક્યુ કરી ઇન્ડિયન સોશ્યિલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે સારવાર માટે લઈ ગયેલ.. ડૉક્ટરશ્રી ના જણાવ્યા મુજબ ઘા ની અંદર પરું થયું હોવાથી 3-4 માં સાજો થઈ જશે.....
એટ ધીસ ટાઇમ અમદાવાદ

We care foundation એનીમલ કેર હેલ્પ નંબર પ્રદીપ વાઘેલા- 6359126281


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon