પોરબંદર જિલ્લા તંત્રનું રોડને તાત્કાલિક રીપેર કરવાનું અભિયાન: ભોમિયાવદર પુલ કલાકોમાં શરૂ કરાયો
પોરબંદર જિલ્લા તંત્રનું રોડને તાત્કાલિક રીપેર કરવાનું અભિયાન: ભોમિયાવદર પુલ કલાકોમાં શરૂ કરાયો
૦૦
જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે માર્ગ મકાન વિભાગની ટીમો મશીનરી સાથે જિલ્લામાં ખડે પગે
૦૦૦
પોરબંદર જિલ્લામાં ભૂમિયાવદર ગામે વર્તુ નદી નો પુલ કલાકોમાં શરૂ કરતાં પાંચ ગામોના લોકોને આજે મોટી રાહત થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા ગાઈડલાઈન આપવામાં આવી છે.જેની અમલવારી પોરબંદર જિલ્લા તંત્રએ કરીને આજે ભોમિયાવદર પુલ કલાકોમાં શરૂ કર્યો હતો. પૂરના પાણીને લીધે આ પુલ વધારે ક્ષતિગત થયો હતો.અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.જે આજે ચાલુ કરવામા આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
