આજર રોજ બુધવાર સવારે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાધ્ધ તર્પણ વિધિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન ગાયત્રી શક્તિ પીઠ,શાહીબાગ,અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. - At This Time

આજર રોજ બુધવાર સવારે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાધ્ધ તર્પણ વિધિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન ગાયત્રી શક્તિ પીઠ,શાહીબાગ,અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.


તા:-૦૨/૦૧૦/૨૦૨૪
અમદાવાદ

શ્રાધ્ધ મહીના ને છેલ્લા દિવસે સર્વ પિતૃ શ્રાધ્ધ તરીકે જાહેર છે આ દિવસે લોકો દ્વારા એમના પિતૃઓ ને શ્રાધ્ધ ની તર્પણ વિધિ કરવામાં આવે છે આવું આયોજન અમદાવાદ ના શાહીબાગ ખાતે ગાયત્રી મંદિર દ્વારા સર્વ પિતૃ શ્રાધ્ધ નું આયોજન કરેલ જેમાં મોટી મોટી સંખ્યામાં લોકોએ પોતાના પિતૃઓ નું શ્રાધ્ધ અને તર્પણ વિધિ કરી હતી જેમાં ગાયત્રી પરિવાર ના ઉપાસક દ્વારા વિધિસર તર્પણ વિધિ કરાવી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image