ધંધુકામાં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકલ્યાણ અર્થે પાવન સત્કર્મનો આયોજન કરાયું
ધંધુકામાં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકલ્યાણ અર્થે પાવન સત્કર્મનો આયોજન કરાયું
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ અને કર્મકાંડ મંચ દ્વારા "સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામય" ના પવિત્ર ભાવથી વિશ્વકલ્યાણ અર્થે પાવન સત્કર્મનું આયોજન ભવાની મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ વૈદિક અનુષ્ઠાન ધંધુકા શ્રી ભવાની મંદિર ખાતે સંપન્ન થયું, જ્યાં પાઠાત્મક નવચંડી યજ્ઞ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ દ્વારા દિવ્ય ઉર્જા અને આદરશ ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.
આ મહાન કાર્યમાં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટના તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ, રાજુભાઈ આચાર્ય, ભાવેશભાઈ મહેતા, પ્રતિકભાઈ પંડ્યા સહિત અનેક વિદ્વાન ભૂદેવોએ સહકાર આપ્યો હતો
આવિધિ દ્વારા સમસ્ત લોકકલ્યાણ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી, જે સમાજ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પુરું પાડ્યું હતું
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
