મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા માં બાઈક ચોરો કરતી ગેંગ ઝડપાઈ.. - At This Time

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા માં બાઈક ચોરો કરતી ગેંગ ઝડપાઈ..


લુણાવાડા ના પટણ ગામના નબીરાઓ અલગ અલગ સ્થળેથી બાઈક ઉઠાવતા હતા..

લુણાવાડા પોલીસને બાતમી મળતા બાઈક ના કાગળો સહિત વિગતો માંગતા બાઈક ચોરીનું ષડયંત્ર સામે આવ્યું..

એક વ્યક્તિની પૂછપરછ કરતા અન્ય નબીરાઓ પણ બાઈક ચોરીમાં સામેલ હોવાની કબુલાત..

લુણાવાડા પોલીસ દ્વારા વધુ તપાસ કરી ચાર જેટલા નબીરાઓની ધરપકડ કરી..

લુણાવાડા પોલીસ દ્વારા વિવિધ મુદ્દા માલ સહિત ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી..

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image