અરવલ્લી શામળાજી યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના
શામળાજી યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે વૃક્ષ રોપણ, સ્વચ્છતા અભિયાન નિયમ સેમી નિયમ પરેડ તથા શામળાજી ગામ મા રુટ માર્ચ કરી હતી. રુટ માર્ચ દરમ્યાન ભારત માતા ની જય,જાય હિંદ જેવા સૂત્રોચાર કરી શામળાજી મંદિર ના પટાંગણમાં તમામ હોમ ગાર્ડ જવાનો, હોમગાર્ડ ઓફ કમાન્ડીંગ ઓફિસર દેવરાજ દેસાઈ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જવાનસિંહ ઠાકોર મોડાસા અરવલ્લી
મો.9638500650.
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે
