ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો - At This Time

ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો


અમદાવાદ જિલ્લાના ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો મહેન્દ્ર ભાઈમુજપરા સાંસદમહિલા અને બાળ વિકાસભારત સરકાર મંત્રાલય ભુપેન્દ્રસિંહ ચુડાસમા માજી કેબિનેટ મંત્રી.ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તક પતંગ મહોત્સવ ખુલ્લુ મુકવામાં આવ્યો હતુ
મુખ્ય મહેમાનોનું મોમેન્ટો અને તુલસીનો છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશોના 42 પ્રોફેશનલ કાઇટર્સ જેવો તેમના અનોખા પતંગોનું પ્રદર્શન કર્યું હતું મોટી સંખ્યામાં પતંગ મહોત્સવની
લોકોએ મજા માણી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon