ધોળા જંકશન ખાતે સાબરમતી ટ્રેનને સ્ટોપ આપવાની સાંસદ નિમુબેન ની મહેનત રંગ લાવી
ભાવનગર અને બોટાદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો અન્ન અને સાર્વજનિક વિતરણ ખાતાના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બામણીયાએ માનની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવને તારીખ 27-09-2024 ના રોજ પત્ર લખીને ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ને ધોળા ખાતે સ્ટોપ આપવા ની રજૂઆત કરેલ અને આખરે તે મહેનત રંગ લાવી અને ધોળા જંકશન ખાતે સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપ આપવાનું નક્કી કર્યું હતું
7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.