જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્વરોજગારની માહિતી આપવામાં આવી...... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્વરોજગારની માહિતી આપવામાં આવી……


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્વરોજગારની માહિતી આપવામાં આવી......
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી તપોવન નર્સિંગ કોલેજમાં ગ્રુપ દ્વારા સ્વરોજગારની માહિતી ગ્રુપના સભ્ય પ્રીતિબેન પંડ્યા દ્વારા આપવામાં આવી. જેમાં 170 વિદ્યાર્થીઓ હાજર હતા. સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત કરી. ધુમ્રપાન અને વ્યસનથી દૂર રહેવાનું સમજાવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, પ્રીતિબેન પંડ્યા, પ્રજ્ઞાબેન પટેલ, યાદ દેસાઈ, ભુનાતર બેન તથા ટ્રસ્ટી કૃષ્ણવદન સર હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image