આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન 


દામનગર ગુરૂકુળ આઝાદી કા અમૃત મહોત્સવ

અંતર્ગત આજરોજ દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન થયેલ તેમાં ગુરૂકુળ શાળાના નીચે મુજબ વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી પ્રથમ,દ્વિતીય,તૃતીય જેવા નંબર તેમજ રોકડ પુરસ્કાર મેળવેલ છે તે બદલ સમગ્ર ગુરુકુળ પરિવાર વતી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે માધ્યમિક વિભાગ ચિત્ર સ્પર્ધા પ્રથમ નંબર પડાયા પાર્થ જી.હાર્મોનિયમ વાદ્ય પ્રથમ નંબર હેલૈયા ભવ્ય આર.કાવ્ય રચના તૃતીય નંબર

શાંખલા હસ્તી એસ. સંગીત ગાયન તૃતીય નંબર

છાંટબાર ધ્રુવ પી. ઉચ્ચ માધ્યમિક વિભાગ 

 તબલા વાદન પ્રથમ નંબર સતાણી દર્શન બી.ચિત્ર સ્પર્ધા દ્વિતિય નંબર રાણવા ઇશા કે.કાવ્ય રચનાં દ્વિતિય નંબર બારડ હિરવા એચ.સંગીત ગાયન દ્વિતિય નંબર સોલંકી કિંજલ એસ.એ મેળવ્યો હતો 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »