મોડાસાની ડુગરવાળા ચોકડીએ અકસ્માત સર્જાયો. - At This Time

મોડાસાની ડુગરવાળા ચોકડીએ અકસ્માત સર્જાયો.


અરવલ્લી જિલ્લાના મોડાસા ડુગરવાડા ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો. પલ્સર બાઈક ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું. pulsar બાઈક ચાલક યુવાન 22 થી 25 વર્ષનો હતો. બાઈક ચાલક મોડાસા તાલુકા નો હોવાનું અનુમાન.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon