રાજકોટ રૂડાના પરિશ્રમ સોસાયટી આવાસમાં ભાડે ફ્લેટ ચડાવાનો રહીશો સાથે મળી કર્યો હતો પર્દાફાશ
રાજકોટ રૂડાના પરિશ્રમ સોસાયટી આવાસમાં ભાડે ફ્લેટ ચડાવાનો રહીશો સાથે મળી કર્યો હતો પર્દાફાશ
તંત્ર સફાળે જાગ્યું ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી
પરિશ્રમ સોસાયટીમાં ભાડે ચડાવેલા ફ્લેટોને નોટિસ ફટકારી
રૂડાની કર્મચારીઓની ટીમે ભાડે ચડાવેલા ફ્લેટો પર નોટિસ ફટકારી ભાડે ચડાવનાર લાભાર્થીને સાત દિવસની ખુલાસા માટેની અપાઈ મુદ્દત રૂડાના CEO જણાવ્યું ફ્લેટો રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે 1 એપ્રિલ 2024થી આજ દિવસ સુધી રૂડા દ્વારા ભાડે ચડાવેલા 48 ફ્લેટોમાં નોટિસ ફટકારી
રૂડા હરકતમાં આવ્યું ભાડે ચડાવેલા ફ્લેટો સામે ચેકિંગ ડ્રાઇવની ઝુંબેશ કરાઈ
શરૂ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.