ડ્રાઇવર એ રીલ બનાવવાના ચક્કરમાં બીજા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો - At This Time

ડ્રાઇવર એ રીલ બનાવવાના ચક્કરમાં બીજા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો


અંબાજી નજીક ત્રિસુળીયા ઘાટીમાં ખાનગી લકઝરી બસ પલ્ટી જતાં 5 થી વધુ લોકોના મોત 21 લોકો ઘાયલ

એક્સિડન્ટ ના સમાચાર દાંતા ગામ લોકોને અને દાંતા ના પ્રાઇવેટ ડોક્ટરોને જાણ થતા તાત્કાલિક ધોરણે દાંતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા અને એકસીડન્ટમાં જે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તે લોકોને સારવાર દાંતા પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા પણ આપવામાં આવી

અંબાજી - દાંતા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત..

અંબાજી દાંતા માર્ગ પર લકઝરી બસ મારી પલટી..

અંબાજી તરફથી દાંતા તરફ જઈ રહેલ બસને નડ્યો અકસ્માત...

દાંતા અંબાજી માર્ગ પર અકસ્માત સર્જાતા માર્ગ કિકિયારીઓથી ગુંજી ઉઠ્યો...

ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ટીમ ઘટના સ્થળે પહોંચી...

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા...

અકસ્માતના પગલે બસનો કચ્ચરઘાણ નીકળ્યો...

દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુળીયા ઘાટામાં વ્યુ પોઇન્ટ પર સર્જાયો અકસ્માત...

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકટા થયા...

પાલનપુર સિવિલમાં સારવાર અર્થે 21 લોકોને કરાયા રીફર...

અલગ અલગ એમ્બ્યુલન્સો દ્વારા ઈજાગ્રસ્તોને ખસેડાઈ રહ્યા છે પાલનપુર સિવિલ...

ઘટના સ્થળે 4 તો પાલનપુર સિવિલમાં 1 બાળકના મોત બાદ મોતનો આંક 5 એ પહોચ્યો...

પાલનપુર સિવિલમાં લવાયેલા 21 લોકોમાંથી 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત...

ત્રિસુળીયા ઘાટીમાં બસ પલ્ટી જતા ઘટી છે ઘટના...


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.