સતલાસણા થી ખેરાલુ આવતી અર્ટીકા અને વાન ગાડી ને ગંભીર અકસ્માત સર્જાયો
સતલાસણા થી ખેરાલુ આવતી અર્ટીકા અને વાન ગાડી ને ગંભીર અકસ્માત સર્જાયો
અંબાજી થી ખેરાલુ હાઈવે પર તારંગા સ્ટેશન પર જ અર્ટીકા ડ્રાઈવર ના નશા ની જોર માં ડભોડા થી સતલાસણા જતી વાન ને ટક્કર માં બે શખ્સ ગંભીર હાલત તત્કાલ માં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તદ ઉપરાંત અર્ટીકા ગાડી નંબર GJ-1 wL 3520 નંબર ગાડી આગળ ભાગ એ બોયનેટ માં દારૂ નશા ની બોટલ જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
