બાવળામાં નવી બસ ફાળવવામાં આવી બસનું લોકાપર્ણ કારાયું - At This Time

બાવળામાં નવી બસ ફાળવવામાં આવી બસનું લોકાપર્ણ કારાયું


બાવળામાં નવી બસ નુ લોકાપર્ણ કરાયું હતુ
આજરોજ બાવળા બસડેપો માં નવી બસ નુ લોકાપર્ણ કરવા માં આવ્યું
બાવળા થી હિમંતનગર નવી બસ મુકવામાં આવી હતી મુસાફરોમાં ઉત્સાહ વધ્યો
લીલી ઝંડી આપીને બાવળા સાણંદ ના ધારાસભ્ય કનુભાઇ પટેલ ના હસ્તક લોકોપર્ણ કરાયું
બાવળા તાલુકાના તાલુકા પ્રમુખ, બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ચેતંસિંહ, અમદાવાદ જિલ્લા ભાજપ મીડિયા સેલ સહ કનવિનર દીપક ભટ્ટ બાવળા ડેપો મેનેજર અલ્પેશભાઈ શ્રીમાળી બાવળા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ પૂર્વ પ્રમુખ પી.ડી પટેલ, વિષ્ણુભાઈ પટેલ તથા સ્ટાફ નગરજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા

રિપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon