રાજ્ય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાની ચેસ ટુર્નામેન્ટમાં આણંદનો પ્રજ્ઞાચક્ષુ યુવક વિજેતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a6psxhffaxlfd56q/" left="-10"]

રાજ્ય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાની ચેસ ટુર્નામેન્ટમાં આણંદનો પ્રજ્ઞાચક્ષુ યુવક વિજેતા


રાજ્ય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાની ચેસ ટુર્નામેન્ટમાં આણંદનો પ્રજ્ઞાચક્ષુ યુવક વિજેતા થયો,વલ્લભ વિદ્યાનગરની સંસ્થા સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને સન્માનિત કરાયો

આણંદનો પ્રજ્ઞાચક્ષુ યુવક રાજ્ય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાની ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા જાહેર થતા આણંદમાં ખુશીની લહેર વ્યાપી છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પોતાની હિંમત અને હોંશિયારીથી આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવકને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. સ્પેશિયલ નાગરિકો માટે કામ કરતી સંસ્થા સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ધ્વજ ધ્યાનીને ને સન્માનિત કરવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]