વડનગર રબારી વાસ વોર્ડ નં -૨ ખાતે ગટર નું પાણી મકાન પાય ઉતરતા મકાન પડી જશે તો જવાબદાર કોની રહેશે.??? - At This Time

વડનગર રબારી વાસ વોર્ડ નં -૨ ખાતે ગટર નું પાણી મકાન પાય ઉતરતા મકાન પડી જશે તો જવાબદાર કોની રહેશે.???


વડનગર રબારી વાસ વોર્ડ નં -૨ ખાતે ગટર નું પાણી મકાન પાય ઉતરતા મકાન પડી જશે તો જવાબદાર કોની રહેશે.????

આવું તો વડનગર કેટલાય વિસ્તારોમાં પાણી મકાનો ના પાયા ઉતરતું હશે.?

વડનગર નદીઓળ રબારી વાસ વોર્ડ નં -૨ અંડરગ્રાઉન્ડ ગટર નું પાણી મકાન ઉતરી જતાં મકાન પડી જા તેવી દહેશત

વડનગર નદીઓળ દરવાજા ની અંદર આવેલું રબારી વાસ વોર્ડ નંબર -૨ ખાતે છેલ્લા ૧૫ દિવસ થી ગટર ની પાઈપલાઈન તુટી ગ ઈ છે. તેથી તેનું ગટર નું પાણી મકાન ના પાયા માં ઉતરે છે .તેથી તે મકાન માલિક કે વડનગર નગરપાલિકા ને મૌખિક દ્વારા મકાન માલિકે એ ચીફ ઓફિસર તથા વડનગર નગરપાલિકાના એન્જિનિયર ને જાણ કરી હતી. તોએ વડનગર નગરપાલિકા વહીવટ તંત્ર ધ્યાન માં લેવા તૈયાર નથી તો વડનગર નગર માં આવી અંડરગ્રાઉન્ડ ગટર યોજના ચાલુ થતાં આવા કેટલાય વિસ્તારો ના મકાન પડી જશે તેવી પણ દહેશત દેખાઇ રહી છે.તો વડનગર નગરપાલિકા એન્જિનિયર આ બાબત માં ધ્યાન લેતો કેમ નથી આ એન્જિનિયર છેલ્લા ૧૫ દિવસ મીઠી મીઠી બોલી કરી ને કામ કરતો નથી તે શું એન્જિનિયર ધોર નિદ્રાધીન અવસ્થામાં છે. કે ગુમ થયેલ છે.??? છેલ્લા ૧૫ દિવસ થી આ ગટર એમ ને એમ પડી રહી છે અને મકાનના પાયા માં પાણી ઉતરી રહ્યું છે . જો મકાન પડી જશે તો જવાબદારી નગરપાલિકા એન્જિનિયર તથા વહીવટી તંત્ર રહેશે. તો વહેલી તકે આ નદીઓળ દરવાજા ની અંદર રબારી વાસ વોર્ડ નં ૨ મકાન ની આગળ અંડરગ્રાઉન્ડ ગટર નું સમારકામ કયારે થશે તે મકાનમાલિક આતુરતા થી રાહ જોઈ રહ્યો છે .
આ અંડરગ્રાઉન્ડ ગટર યોજના સન ૨૦૧૬ થી માં ગુજરાત રાજ્ય ના આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ફેલ કરી હતી તો આ ગટર યોજના કેવી રીતે ચાલુ કરી તે પણ પ્રજાજનો ને પ્રશ્ન ઉદભવો છે.?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.