વડનગર નદિઓળ પરા માં સુલીપુર નામવાળા શ્રી ખોડિયાર માતાજી નો ૧૫ મો દિવ્ય પાટોત્સવ ઉજવાયો
વડનગર નદિઓળ પરા માં સુલીપુર નામવાળા શ્રી ખોડિયાર માતાજી નો ૧૫ મો દિવ્ય પાટોત્સવ ઉજવાયો
સુલીપુર નામવાળા શ્રી ખોડિયાર માતાજી નો ૧૫ માં દિવ્ય પાટોત્સવ નિમિત્તે વડનગર નિદિઓળ પરામાં સતચંડી મહાયજ્ઞ ત્રીદિવસીય ધાર્મિક પ્રસંગે યોજાયો તેમાં સુંદરકાંડ ,ભજન સંધ્યા જેવા કાર્યક્રમો યોજાયા વિદ્વાન બ્રાહ્મણ ના મુખે થી શાસ્ત્રો વેદો તથા પુરાણો ના આધારે મંત્ર ઉચ્ચ શ્લોકો શબ્દ ના ઉચ્ચારણ સાથે.આધ્યામિક ધાર્મિક ઉર્જા નું વાતાવરણ બન્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે