જસદણના આટકોટ ગામે અચાનક 2 આખલા લડતા લડતા હાઇવે ઉપર આવતા - At This Time

જસદણના આટકોટ ગામે અચાનક 2 આખલા લડતા લડતા હાઇવે ઉપર આવતા


જસદણના આટકોટ ગામે અચાનક 2 આખલા લડતા લડતા હાઇવે ઉપર આવતા રસ્તા બંધ કરવા પડ્યા હતા.અને આમને સામને વાહનો ઊભા રહી ગયા હતા. બે આખલા લડતા આસપાસ વિસ્તારના લોકોએ આખલા ઉપર પાણી નાખતા છેવટે જુદા પડ્યા હતા. આ તકે આસપાસ વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

એટ ધીસ ટાઇમ ન્યુઝ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon