સાબરકાંઠા જિલ્લા ના ઇલોલ માં ગોઝારો અકસ્માત
સાબરકાંઠા જિલ્લા ના ઇલોલ માં એક ગોઝારો અકસ્માત
સાબરકાંઠા જિલ્લા ના ઇલોલ માં ગોઝારો અકસ્માત
એક કાર ચાલક હિંમતનગર થી ઇલોલ તરફ જઈ રહ્યો હતો
અને તેને નડ્યો અકસ્માત
કાર ચાલક અચાનક કાર ના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં એક દીવાલ સાથે અથડાતા
કાર માં આગ લાગી હતી આગ લાગતા ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા
અને કાર ચાલક ને કાર માંથી સહી સલામત બહાર નીકાડયો
અને ગ્રામ્ય પોલીસ ને જાણ કરતા ગ્રામ્ય પોલીસ દોડી આવતા ત્યાં થયેલા ટ્રાફિક ને કંટ્રોલ કરી ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરી હતી
ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કાર માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો
સાબરકાંઠા at this time news
રિપોટર નવાજ ખાન આર પઠાણ
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે
