જોઈ ઝમબર્સ સ્કૂલ નું વાર્ષિક એનયુલ ડે ઉજવણી કરવામાં આવ્યો
અમદાવાદ ના ચાંદખેડા માં આવેલ જોઈ ઝબર્સ કિડ્ઝ સ્કૂલ ના વાર્ષિક એનયુલ ડે નું આયોજન કરેલ જેમાં બાળકો દ્વારા કિડ્ઝ ડાન્સ નું આયોજન કરેલ અને કિડ્ઝ ના માતાઓ દ્વારા શિક્ષકો દ્વારા પણ ડાન્સ કરવામાં આવ્યો હતો અને આવેલ ગેસ્ટ નું બુકે અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું સ્કૂલ ના પ્રિન્સિપાલ કિનરીબેન અને સ્કૂલ ના શિક્ષકો તેમજ બાળકો ના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
ધામેલ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
