એન્કર – થાનગઢ ખાતે આવેલ શ્રી મોટી ખોડીયાર માતાના મંદિર ખાતે ખોડીયાર માતાના જન્મદિન નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી.
વિઓ - થાનગઢ ખાતે આવેલી સુપ્રસિદ્ધ મંદિર શ્રી મોટી ખોડીયાર માતાના મંદિર ખાતે ખોડીયાર માતાના જન્મની ઉજવણી નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અહીં માતાજીના દર્શન ખાતે ઉમઠી પડે છે જેને લઇને અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ આ આસ્થા નું મંદિર ગણાતા એવા ખોડીયાર માતાના મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ અહીં દરરોજ 25 કિલો થી પણ વધુ જણ પક્ષીઓને નાખવામાં આવે છે તેમજ મંદિર દ્વારા કીડીઓ માટે કીડિયારું પૂર્વામાં આવે છે તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
તેમજ દૂર દૂરથી દર્શન આવતા
દર્શનીયતિઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવે છે જેને લઈને અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે.
રિપોર્ટર - જયેશ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
